23 January 2025

Jio લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

Pic credit - gettyimage

TRAIના નિયમ બાદ Jio એ આખરે બે નવા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા છે. આ યોજનાઓ ફક્ત કોલિંગ અને SMS યુઝર્સને ને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે.

Pic credit - gettyimage

Jioના આ બે રિચાર્જ પ્લાનમાંથી એકની વેલિડિટી 84 દિવસની છે અને બીજા પ્લાનની વેલિડિટી 1 વર્ષ એટલે કે 365 દિવસની છે.

Pic credit - gettyimage

Jioના આ રિચાર્જ પ્લાન્સ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કર્યા છે. 

Pic credit - gettyimage

જિયોના 458 રૂપિયાના રિચાર્જની વેલિડિટી 84 દિવસની છે. આ યોજનાઓમાં, વપરાશકર્તાઓને કુલ 1,000 SMS મળશે સાથે અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે 

Pic credit - gettyimage

આ પ્લાનમાં તમને કોલિંગ અને મેસેજનો જ લાભ મળશે પણ ધ્યાન રાખજો આમાં તમને ડેટાનો લાભ નહીં મળે 

Pic credit - gettyimage

આ સિવાય બીજા રિચાર્જ પ્લાનમાં તમને 365 દિવસ માટે કોલિંગ અને 1000SMSનો લાભ મળશે 

Pic credit - gettyimage

આ પ્લાનની કિંમત 1958 રુપિયા છે એટલે કે આ પ્લાનમાં તમને 1 વર્ષ સુધી કોલિંગ અને SMS ફ્રી મળશે 

Pic credit - gettyimage

ગયા મહિને ડિસેમ્બરમાં, TRAIએ બધી ટેલિકોમ કંપનીઓને ગ્રાહકો માટે કોલિંગ અને SMS પ્લાન શરૂ કરવા કહ્યું હતું જે બાદ હવે આ પ્લાન લોન્ચ થયો છે

Pic credit - gettyimage