Anant -Radhika Wedding : ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી પરિવારની નાની વહુની જામનગરમાં એન્ટ્રી

અંબાણી પરિવારનો નાનો દિકરો લગ્ન કરી પત્નીને લઈ જામનગર પહોંચ્યો છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.લગ્ન સમારોહ પૂર્ણ કરી કપલ મુંબઈથી હવાઈ માર્ગે જામનગર પહોંચ્યું હતુ.ઢોલ નગારા બેન્ડ વાજા સાથે સ્વાગત કરાયું હતુ.

Anant -Radhika Wedding :   ફૂલોથી સજાવેલી રોલ્સ રોયલ કારમાં અંબાણી પરિવારની નાની વહુની જામનગરમાં એન્ટ્રી
Follow Us:
| Updated on: Jul 17, 2024 | 1:18 PM

અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. બંન્નેના લગ્ન ખુબ જ શાહી સ્ટાઈલથી કરવામાં આવ્યા હતા. જેમાં બોલિવુડથી લઈ હોલિવુડ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.

જામનગર મુંબઈમાં જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિની જામનગરમાં એન્ટ્રી થઈ છે.જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

રાધિકા મર્ચન્ટનું જામનગરમાં સ્વાગત

હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગરમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ઢોલ નગાડા સાથે આ કપલનું સ્વાગત કરવામાં આવ્યું છે. હવે આ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. કપલ મુંબઈ થી જામનગર રાત્રે પહોંચ્યું હતુ. રાધિકા અને અનંત જામનગર પહોંચતા જ આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતુ. બંન્ને ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા. આ બંન્નેને જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો જોવા મળ્યા હતા.

જામનગર અનંત અંબાણી માટે છે ખુબ ખાસ

તમને જણાવી દઈએ કે, જામનગરમાં અનંત અંબાણીએ વનતારા શરુ કર્યું છે. આ શાનદાર સ્થળ પર અનંત અને રાધિકાનું પહેલી પ્રી વેડિંગ ફંકશન પણ રાખવામાં આવ્યું હતુ. જેમાં અનેક સ્ટાર જોવા મળ્યા હતા આ સાથે સ્પોર્ટસ જગતની હસ્તીઓ, બિઝનેસ મેન, તેમજ વિદેશી નેતાઓ પણ જોવા મળ્યા હતા. આ આયોજન પહેલા અનંતે જામનગરને પોતાના સાથે જોડાયેલું કનેક્શન પણ કહ્યું છે. તેમણે કહ્યું હતુ કે, જામનગર તેની દાદીનું ઘર છે એટલે કે, બાળપણમાં અનંત અંબાણી જામનગર રહેતો હતો. આટલા માટે તેને જામનગર સાથે ખુબ પ્રેમ છે.

અંબાણી પરિવારની નાની વહુ જામનગર પહોંચી

તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ કરવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ શુભ આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. રાધિકા અને અનંતના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
g clip-path="url(#clip0_868_265)">