બજેટમાં યુવાને મળ્યો મોટો લાભ, પ્રથમ વખતના કર્મચારીઓને વધારાનો PF, 5 વર્ષમાં 4 કરોડ યુવાનોને રોજગાર

Budget 2024 : સિતારામણે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત જેમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રુપિયા બજેટમાં ફાળવ્યા છે.

બજેટમાં યુવાને મળ્યો મોટો લાભ, પ્રથમ વખતના કર્મચારીઓને વધારાનો PF, 5 વર્ષમાં 4 કરોડ યુવાનોને રોજગાર
For youth in budget
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 11:52 AM

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સંસદમાં બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ રજૂ કરતાં સીતારમણે જણાવ્યું હતું કે, “વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ, આપણે 4 વિવિધ જાતિઓ, ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ત્યારે આ બજેટમાં યુવાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

યુવા માટે બજેટમાં મોટી જાહેરાત

સિતારામણે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત જેમાં 4.1 કરોડ યુવાનો માટે રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો ઉપલબ્ધ કરાવવા માટે 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રુપિયા બજેટમાં ફાળવ્યા છે.

આ વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે . તમને જણાવી દઈએ આ મોટી જાહેરાત છે આ પહેલીવાર બની રહ્યું છે કે વધારે ફોકસ યુવાનો પર કરવામાં આવી રહ્યો છે. સરકાર રોજગાર માટે 3 મોટી યોજનાઓ પર કામ કરશે. પ્રધાનમંત્રીના પહેલના પેકેજની જાહેરાત કરીને આનંદ થયો. આ વર્ષે અમે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે
માઈગ્રેન મટાડવા માટે શું ખાવું?

એક મહિનાનું પીએફ યોગદાન

નોકરીદાતાઓને ટેકો આપવા માટે, સરકારે બજેટમાં કહ્યું છે કે વજોબ માર્કેટમાં પ્રવેશતા 30 લાખ યુવાનોને સરકાર એક મહિનાનું પીએફ યોગદાન આપીને પ્રોત્સાહિત કરશે. બીજી સ્કીમમાં 30 લાખ યુવાનોને ફાયદો થશે, આ સાથે પહેલી નોકરીમાં 1 મહિનાની સેલરી સરકાર આપશે આ સાથે નવી કર્મચારી માટે ઈન્ટેસીવની પણ જાહેરાત કરી છે.

  • પહેલીવાર નોકરી મેળવનારાઓને સરકાર બે વર્ષ માટે દર મહિને 300 રૂપિયાનો વધારાનો PF આપશે.
  • સ્થાનિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની અનસિક્યોર્ડ એજ્યુકેશન લોન મળશે.
  • યુવાનોને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે. 30 લાખ યુવાનોને તાલીમ મળશે.
  • આ માટે બજેટમાં 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી.
  • કેન્દ્ર સરકાર 4.1 કરોડ યુવાનો માટે રોજગાર માટેની પાંચ યોજનાઓ લાવશે. આગામી 5 વર્ષમાં સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે.
  • સરકાર આગામી 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઈન્ટર્નશિપ આપશે. એક વર્ષની ઇન્ટર્નશિપ દરમિયાન દર મહિને રૂ. 5000 ની નાણાકીય સહાય આપવામાં આવશે.
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો જામ્યો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો જામ્યો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
g clip-path="url(#clip0_868_265)">