TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
ગુજરાત પોલીસ વડાનો સપાટો, અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનના પીઆઇ અને બે પીએસઆઇને સસ્પેન્ડ કરાયા
નારોલ વિસ્તારમાં જ લાંભા એન.આઇ. ડી.સી. માં ખુલ્લી જગ્યા માંથી 27560 લીટર કેમિકલ જેની કિંમત રૂપિયા 7,65,120 તેમજ 16,35,000 કિંમતના 4 વાહન, 550 રૂપિયાની કિંમતના 2 મોબાઈલ અને 5680 રૂપિયા રોકડ તેમજ ટેન્ક, કેરબા, બેરલ, પાઇપ, ઇલેક્ટ્રિક મોટર કબ્જે કરવામાં આવી હતી.
- Hardik Bhatt
- Updated on: Mar 19, 2022
- 6:37 pm
Karnataka : ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન, ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે 8 રાજ્યોમાં સેન્ટર તૈયાર કરાશે
Karnataka : ભારત-ઇઝરાયલની કૃષિક્ષેત્રે પાર્ટનરશીપ વધુ વિકસી રહી છે. તેના જ ભાગરૂપે ત્રણ ઇન્ડો-ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદઘાટન કર્ણાટકમાં કરાયું છે. જે ઇઝરાયલના ભારત ખાતેના એમ્બેસેડર ડો.રોન માલ્કા અને કર્ણાટકની મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરાયું હતું.
- Hardik Bhatt
- Updated on: Jun 16, 2021
- 9:32 pm
નિસ્વાર્થ સેવા: અમદાવાદનો યુવા વકીલ અમરેલી અને શિયાળબેટ જઈને પહોંચાડી આવ્યો 1000 રાશનકીટ, મિત્રો સાથે મળીને 100 લોકોને બાંધી આપશે ઘર
તાઉતે વાવાઝોડુ (Tauktae Cyclone) આવીને જતુ તો રહ્યું પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ઘણાયે ગામોમાં નુકશાની કરતુ ગયું છે. તેમાં કેટલાયે પરિવારોના ઝુંપડા અને ઘરવખરી ઉડી ગયાં છે. તેમના ઘર તરીકે છતરૂપી આભ છે અને નીચે જમીન છે. આવી પરિસ્થીતીમાં છેવાડાના ગામોમાં વસતા સ્થાનિકોને મદદની ખૂબ જરૂર છે.
- Hardik Bhatt
- Updated on: Jun 2, 2021
- 10:11 pm
અમદાવાદમાં ઉજવાયો વિશ્વ અગ્નિહોત્ર દિવસ, જાણો શું છે અગ્નિહોત્ર હોમનું મહત્વ?
અગ્નિહોત્ર હોમનો ઉલ્લેખ આપણા યજુર્વેદમાં પણ કરેલ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના એક નિશ્ચિત સમયે કરવામાં આવતા આ અગ્નિહોત્ર હોમમાં દેશી ગાયના ઘી સાથે ગાયના છાણાં ઉપયોગમાં લેવાય છે.
- Hardik Bhatt
- Updated on: Mar 14, 2021
- 8:03 am
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’
અમદાવાદમાં આજે મૃત્યુંજય નવલકથાનું લોન્ચીંગ કરાયું હતું. આ નવલકથા ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર છે.
- Hardik Bhatt
- Updated on: Mar 11, 2021
- 11:27 pm
નવા કૃષિ કાયદાઓ ફક્ત ખેડૂતો માટે જ નહી પૂરા દેશ માટે હાનિકારક : પ્રિયંકા ગાંધી
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કેન્દ્રના આ નવા કૃષિ કાયદા માત્ર ખેડૂત વિરોધી જ નથી પરંતુ આ કાયદો દેશના પણ હિતમાં નથી.
- Hardik Bhatt
- Updated on: Jan 27, 2021
- 11:29 pm
DELHI : ખેડૂત નેતાઓએ કર્યો વિશ્વાસઘાત, કોઇને છોડવામાં નહી આવે : પોલીસ કમિશ્નર
DELHI : મંગળવારે હિંસાની ઘટનામાં 19 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 50 થી વધુ શકમંદોની કસ્ટોડિયલ પૂછપરછ ચાલી રહી છે.
- Hardik Bhatt
- Updated on: Jan 27, 2021
- 11:07 pm
BUDGET 2021: ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં લાગનારા GST પર મળે ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો, લોકોને પણ મળશે લાભ
કોરોના સંકટમાંથી હજી વિશ્વ બહાર આવ્યું નથી. તેણે સમગ્ર વિશ્વના પર અસર પાડી છે. આ દરમિયાન લોકોમાં આરોગ્ય વીમાનું મહત્વ વધ્યું છે.
- Hardik Bhatt
- Updated on: Jan 27, 2021
- 11:04 am
‘TANDAV’ની ટીમને મળશે રાહત કે લાગશે સિરિઝ પર પ્રતિબંધ? સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી
સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા અને મોહમ્મદ ઝીશન અયુબ જેવા કલાકારો અભિનિત વેબ સિરીઝ 'તાંડવ'ની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે. એમેઝોન પ્રાઈમ વીડિયોની આ ઓરીજીનલ સિરિઝ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
- Hardik Bhatt
- Updated on: Jan 27, 2021
- 12:19 am
લાલ કિલ્લા પર પ્રદર્શનકારીઓના ઝંડા ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, કાર્યવાહીની માંગ
પ્રજાસત્તાક દિવસે ખેડૂત પરેડ દરમિયાન લાલ કિલ્લાની બાજુએ વિરોધીઓનો ધ્વજ ફરકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
- Hardik Bhatt
- Updated on: Jan 26, 2021
- 11:44 pm
Republic Day: BSFએ ભારત-બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય સીમા પર JOINT RETREAT CEREMONY ફરીથી શરૂ કરી
છેલ્લાં એક વર્ષથી કોરોના મહામારીને કારણે ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારત અને બાંગ્લાદેશ સરહદ વચ્ચે બંધ થયેલી (JOINT RETREAT CEREMONY) સંયુક્ત રીટ્રેટ સેરેમનીની મંગળવારે પ્રજાસત્તાક દિનથી શરૂ થઈ હતી.
- Hardik Bhatt
- Updated on: Jan 26, 2021
- 10:36 pm
TRACTOR RALLY: હિંસા પર ગૃહ મંત્રાલય સખ્ત, કડક કાયદા-વ્યવસ્થા માટે વધુ સુરક્ષા દળોને કરાશે તૈનાત
દિલ્હીની હિંસામાં બાબતે ગૃહ મંત્રાલય સંપૂર્ણ રીતે હરકતમાં આવી ગયું છે. ગૃહ પ્રધાન અમિત શાહના નિવાસસ્થાને આજે ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. આ બેઠકમાં દિલ્હીની હાલની પરિસ્થિતિ પર લગભગ અઢી કલાક ચર્ચા કરવામાં આવી હતી.
- Hardik Bhatt
- Updated on: Jan 26, 2021
- 8:22 pm