વલસાડઃ ધરમપુરમાં નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા, જુઓ વીડિયો
વલસાડઃ ધરમપુરમાં નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ભેંસદરા ગામે લાવરી નદીમાંથી ગ્રામજનોએ અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. વરસાદ બાદ નદીમાં જળસ્તર વધવાના કારણે સમસ્યા ઉભી થઇ છે.
વલસાડઃ ધરમપુરમાં નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર બન્યા છે. ભેંસદરા ગામે લાવરી નદીમાંથી ગ્રામજનોએ અંતિમયાત્રા કાઢવાની ફરજ પડી હતી. વરસાદ બાદ નદીમાં જળસ્તર વધવાના કારણે સમસ્યા ઉભી થઇ છે.
વૃદ્ધ મહિલાના મૃત્યુ બાદ નદીમાંથી અંતિમ યાત્રા નીકળી હતી. કોઝવેના અભાવે ગ્રામજનોને નદીમાંથી પસાર થવું પડે છે. ઉલ્લેખનીયછે કે ચોમાસાના પ્રારંભે વલસાડ જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે.
નદી નાલાઓમાં નવા નીરની આવક થતા જળસ્તર વધ્યા છે.નદીમાં જળસ્તર ઊંચું હોવાના કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.અંતિમયાત્રા માટે પણ આ સમસ્યા ઉભી થઇ હતી.
આ પણ વાંચો : સુરત : લોકોને પૈસા આપી ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો
Published on: Jul 17, 2024 09:27 AM
Latest Videos