અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી માવઠું થવાની કરી આગાહી, એપ્રિલના આ દિવસોમાં વરસશે વરસાદ, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઇને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ રહેવાની તો કેટલીક જગ્યાએ માવઠું થવાની આગાહી કરી છે. તો 9 એપ્રિલ પછી તાપમાનમાં વધારો થવાની શક્યતા પણ દર્શાવી છે.

આ પણ વાંચો- Crime: દહેજના દાનવે વધુ એક પરિણીતાનો ભોગ લીધો, લગ્નના 45 દિવસમાં જ પરિણીતાનો આપઘાત
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં 7 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે, તો 9 એપ્રિલ બાદ તાપમાનમાં વધારો થવાની પણ તેમણે આગાહી કરી છે. તો બીજી તરફ અંબાલાલ પટેલે 12થી 18 એપ્રિલ દરમિયાન માવઠુ થવાની સંભાવના વ્યક્ત કરી છે. પૂર્વ ગુજરાત અને સાબરકાંઠામાં માવઠુ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
Latest Videos