Mahisagar Video : સગીરા પર દુષ્કર્મ કેસ મામલે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

પીડિતાને લુણાવાડા હોસ્પિટલમાંથી ગોધરા રિફર કરાઈ હતી. જે બાદ ફરી સગીરાને સારવાર માટે લુણાવાડા કોટેડ હોસ્પિટલમાં ખસેડાઈ છે. સારવાર આપનાર ડૉક્ટર આરોપી આચાર્ય રાજેશ પટેલના સંબંધી હોવાથી રજા આપ્યાનો આક્ષેપ કરાયો છે. જેને લઈને ડૉકટર અને હોસ્પિટલ સ્ટાફ બદલવા પરિવારજનો માગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીડિતાને ન્યાય અપાવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2023 | 6:03 PM

Mahisagar : મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ કેસ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ કલેક્ટરને રજૂઆત કરી છે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની આગેવાનીમાં પરિવારજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. જેમાં સારવાર કરવાની જગ્યાએ સગીરાને ખોટી રીતે રજા આપવા બાબતે ડૉક્ટરની બદલીની માગ કરી છે. આરોપીને કડક સજા થાય તે બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આ પણ વાંચો Mahisagar Video : આચાર્યએ પૂર્વ વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજાર્યાનો કેસ, પીડિતાને સારવાર માટે વલખાં

ઉલ્લેખનીય છે કે, સગીરાને લુણાવાડા હોસ્પિટલમાંથી ગોધરા રિફર કરાઈ હતી. જે બાદ ફરી સગીરાને સારવાર માટે લુણાવાડા કોટેડ હોસ્પિટલમાં ખસેડાઈ છે. સારવાર આપનાર ડૉક્ટર આરોપી આચાર્ય રાજેશ પટેલના સંબંધી હોવાથી રજા આપ્યાનો આક્ષેપ કરાયો છે. જેને લઈને ડૉકટર અને હોસ્પિટલ સ્ટાફ બદલવા પરિવારજનો માગ કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પીડિતાને ન્યાય અપાવા કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
g clip-path="url(#clip0_868_265)">