Mahisagar Video : મહીસાગર અનુસૂચિત જાતિના ક્લાર્કની આત્મહત્યાના કેસમાં સમાજના આગેવાનોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
મહીસાગરમાં કલાર્ક આપઘાત કેસમાં સંતરામપુરના પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને અન્ય બે કર્મચારીઓ પર પર હેરાનગતિનો આરોપ છે. સમાજના આગેવાનોએ આરોપીઓને જામીન મળી જતા હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
Mahisagar : મહીસાગરમાં અનુસૂચિત જાતિના ક્લાર્કની આત્મહત્યાનો કેસમાં સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો Mahisagar : લુણાવાડામાં ગંદકીનું સામ્રાજ્ય, રસ્તા પર કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન, જુઓ Video
ઉલ્લેખનીય છે કે, મહીસાગરમાં કલાર્ક આપઘાત કેસમાં સંતરામપુરના પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર અને અન્ય બે કર્મચારીઓ પર પર હેરાનગતિનો આરોપ છે. સમાજના આગેવાનોએ આરોપીઓને જામીન મળી જતા હોવાથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે.
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Follow Us
Latest Videos
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
