રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે RMC સુપરસીડ કરવાની માંગ કરી, જુઓ

કોંગ્રેસે પણ રાજકોટ મહાનગર પાલિકાને સુપર સીડ કરવાની માંગ કરી છે. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ માંગણી કરી છે કે, જેમ મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી એમ હવે રાજકોટ મહાનગર પાલિકાને પણ સુપરસીડ કરવી જોઈએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2024 | 6:20 PM

રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ હવે કોંગ્રેસે પણ મહાનગર પાલિકાને સુપર સીડ કરવાની માંગ કરી છે. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ માંગણી કરી છે કે, જેમ મોરબી નગર પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી એમ હવે રાજકોટ મહાનગર પાલિકાને પણ સુપરસીડ કરવી જોઈએ.

અધિકારીઓની માત્ર બદલી જ નહીં પરંતુ એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી હતી. માનવ વધનો ગુનો નોંધીને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. માત્ર બદલી કરવાથી નહીં ચાલે. જે અધિકારીઓની સુપરવિઝન કરવાની જવાબદારી હતી તેમને સસ્પેન્ડ કરવા જોઈએ એવી પણ કોંગ્રેસના નેતાએ માંગ કરી હતી. આ સાથે જ કમલમમાં કમિશન પહોંચાડવાની સિસ્ટમ હોવાનો પણ ગંભીર આક્ષેપ ચાવડાએ કર્યો હતો.

આ પણ વાંચો:  ગુજરાતની આ ચીજો અને ઉત્પાદનો છે વિશેષ, જેને મળ્યા GI ટેગ, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">