Ahmedabad Video : વરસાદી પાણીના નિકાલ માટે AMCનો નવતર પ્રયોગ, મનપા જુદાં- જુદાં વિસ્તારમાં બનાવશે 13 ખંભાતી કૂવા
ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યુ છે. ત્યારે અમદાવાદમાં મનપાએ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે શહેરમાં ખંભાતી કૂવાઓ બનાવશે. અમદાવાદમાં 13 ખંભાતી કૂવાઓ ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યુ છે. ત્યારે અમદાવાદમાં મનપાએ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે શહેરમાં ખંભાતી કૂવાઓ બનાવશે. અમદાવાદમાં 13 ખંભાતી કૂવાઓ ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કૂવાઓની મદદથી વરસાદના પાણીને જમીનમાં 30 ફૂટ નીચે ઉતારે અને 80 હજાર લીટરથી વધુ પાણીનો સંગ્રહ થશે. મનપા દ્વારા આ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આગામી 7 દિવસ વરસાદની આગાહી
બીજી તરફ હવામાન વિભાગે આગામી સાત દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે.
![વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ? વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-hair-care-routine-1719174564-1.jpeg?w=670&ar=16:9)
વાળ કાપવાથી ઝડપથી વધે છે! આ વાતમાં કેટલું તથ્ય ?
![IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/IRCTC-tour-package-.jpg?w=670&ar=16:9)
IRCTC Tour Package : અયોધ્યા જવા માટે બેસ્ટ ટુર પેકેજ
![Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે? Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-milk-benefits.jpg?w=670&ar=16:9)
Milk : દૂધ પીતા પહેલા ઉકાળવું કેમ જરુરી છે?
![યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/2948502-knee-pain-7-1.jpg?w=670&ar=16:9)
યુવાનોમાં ઘૂંટણના દુખાવાની સમસ્યા વધી રહી છે,જાણો આવું શા માટે થાય છે
![મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/cropped-money-plant-fast-grow-fertilise-tips-at-home-9.jpg?w=670&ar=16:9)
મની પ્લાન્ટ ઝડપથી વધશે, ખાતર આપતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
![સલમાનથી લઈને રેખા સુધી, સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં પહોચ્યાં આ બોલિવુડ સ્ટાર્સ સલમાનથી લઈને રેખા સુધી, સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં પહોચ્યાં આ બોલિવુડ સ્ટાર્સ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/06/સલમાનથી-લઈને-રેખા-સુધી-સોનાક્ષી-ઝહિરની-રિસેપ્શન-પાર્ટીમાં-બોલિવુડ-સ્ટાર્સનો-જમાવડો.jpg?w=670&ar=16:9)
સલમાનથી લઈને રેખા સુધી, સોનાક્ષી-ઝહિરની રિસેપ્શન પાર્ટીમાં પહોચ્યાં આ બોલિવુડ સ્ટાર્સ
Latest Videos