2 February 2025 રાશિફળ વીડિયો: આ 4 રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થશે, જાણો અહીં
દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
આજનું રાશિફળ વીડિયો: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? ચાલો જાણીએ તે રાશિઓ કઈ છે.
મેષ રાશિ:
આજે આર્થિક પાસું મજબૂત રહેશે, વેપારમાં આવક સારી રહેશે, બેરોજગાર લોકોને રોજગાર મળવાથી ફાયદો થશે, તમને ઉધાર આપેલા પૈસા પાછા મળશે
વૃષભ રાશિ –
આજે આર્થિક, શારીરિક અને માનસિક પરેશાનીનો સામનો કરવો પડશે, વાહનની સુવિધા વધશે, શત્રુઓથી સાવધાન રહો
મિથુન રાશિ :-
આજે નબળી આર્થિક સ્થિતિ અપમાનનું કારણ બનશે, આવકમાં ઘટાડો થશે, કોઈપણ અધૂરા કામની અડચણ પૈસા આપીને જ દૂર કરી શકાશે
કર્ક રાશિ:
આજે ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે, તમને કોઈ ધનવાન મિત્ર તરફથી સહયોગ અને સાથ મળશે, વેપારમાં નવા પ્રયોગો પણ ફાયદાકારક સાબિત થશે
સિંહ રાશિ:
આજે તમારું નાણાકીય પાસું સુધરશે, પૈસા સંબંધિત કામમાં કોઈપણ અવરોધ દૂર થશે, વેપારમાં આવક વધશે, નવા પ્રેમ સંબંધોમાં પૈસા અને આભૂષણો મળવાના ચાન્સ રહેશે
કન્યા રાશિ:
આજે વેપારમાં દરેક બાજુથી આર્થિક લાભ થશે, કેટલાક અધૂરા કામ પૂરા થવાથી આર્થિક લાભ થશે, અને તમારું મનોબળ વધશે, આવકની તકો મળશે
તુલા રાશિ:
આજે અપેક્ષા કરતાં વધુ પૈસા મળશે, પૈસાના અભાવે અટકેલા કામ પૂરા થશે, વ્યવસાયમાં લાભ થશે
વૃશ્ચિક રાશિ:
આજે નાણાકીય બાબતોમાં તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો, નોકરીમાં પ્રમોશનની સાથે સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે
ધન રાશિ :
આજે અચાનક અટકેલા પૈસા પાછા મળી શકે, શત્રુના કારણે તમને ધન અને સંપત્તિ મળશે, વ્યવસાયમાં વધુ પડતું જોખમ લેવાનું ટાળો
મકર રાશિ :-
આજે આર્થિક પાસું ચિંતાનો વિષય રહેશે, જ્યાં પૈસા મળવાની આશા છે ત્યાં પણ નિરાશા મળશે, પૈસા અને મિલકતના મામલામાં બિનજરૂરી વિવાદો થશે
કુંભ રાશિ :-
આજે ઉધાર આપેલા પૈસા પાછા મળશે, કોઈ સરકારી યોજનાનો ભાગ બનશે, વેપારમાં આવક વધવાના નવા સ્ત્રોત ખુલશે, સફળતા અને સન્માન મળશે
મીન રાશિ:
આજે વેપારમાં આવકની તકો મળશે, બિઝનેસ ટ્રીપ પર જઈ શકો છો, નોકરીમાં તમને ઉચ્ચ અધિકારીઓની નિકટતાનો લાભ મળશે, પૈતૃક સંપત્તિ મળવાની સંભાવના

CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
