500ની નોટથી બનાવ્યા પરાઠા, વીડિયોનો એન્ડ જોઈ લોકોએ કહ્યું ‘કુછ ભી’ ! જુઓ Viral Video

એક મહિલા ચૂલા પર પરાઠા બનાવી રહી છે. પણ તે રાંધતા પહેલા પરાઠામાં 500 રૂપિયાની નોટ નાખે છે. આ પછી, સામાન્ય પરાઠાની જેમ, તેમાં તેલ લગાવીને તેને રાંધવામાં આવે છે.

500ની નોટથી બનાવ્યા પરાઠા, વીડિયોનો એન્ડ જોઈ લોકોએ કહ્યું 'કુછ ભી' ! જુઓ Viral Video
Funny Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2023 | 7:48 PM

સોશિયલ મીડિયા ટિપ્સ અને યુક્તિઓથી ભરેલું છે. અહીં લોકો અદ્ભુત યુક્તિઓ પણ અજમાવે છે અને કેટલીક એવી ટ્રિક હોય છે જે લોકોને ભ્રમિત કરે છે. હવે આ વીડિયો જ જુઓ. જેમાં એક મહિલા ચૂલા પર પરાઠા બનાવી રહી છે. પણ તે રાંધતા પહેલા પરાઠામાં 500 રૂપિયાની નોટ નાખે છે. આ પછી, સામાન્ય પરાઠાની જેમ, તેમાં તેલ લગાવીને તેને રાંધવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarati Video : ગાંધીનગરના રામકથા મેદાનમાં 10 હજાર લોકોએ અંગીકાર કર્યો બૌદ્ધ ધર્મ, દેશના જુદા-જુદા રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

પરાઠા રાંધવામાં આવે છે, ત્યારે સ્ત્રી તેને તોડીને બતાવે છે. પછી શું… તેની અંદરથી જે બહાર આવે છે તે જોઈને લોકો દંગ રહી ગઈ હતી. કેટલાક લોકોએ કહ્યું કે તે મજાક છે. મતલબ કે પબ્લિક લાઈક્સ અને વ્યુઝ માટે કંઈ પણ કરી રહી છે. મહેરબાની કરીને મૂર્ખ ન બનો. આવું કશું થતું નથી. જો એવું હોત તો અમે આખો દિવસ પરાઠા બનાવતા હોત.

View this post on Instagram

A post shared by Janu Khan (@janu9793)

આ ફની વીડિયો ઇન્સ્ટાગ્રામ યુઝર janu9793 દ્વારા 17 માર્ચના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેણે લોકોને ચોંકાવી દીધા હતા. ઘણા યુઝર્સે કહ્યું કે આ શું મજાક છે. કેટલાકે લખ્યું છે કે ચલણી નોટો સાથે આવી રમત યોગ્ય નથી. એ જ રીતે અન્ય યુઝર્સે કહ્યું કે જો આવું હોત તો અમે આખો દિવસ પરાઠા બનાવ્યા હોત. તમને જણાવી દઈએ કે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ક્લિપને 1 લાખ 15 હજારથી વધુ લાઈક્સ અને 70 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.

ક્લિપમાં જોઈ શકાય છે કે મહિલા રોટલી બનાવી રહી છે. તેના પર 500 રૂપિયાની નોટ મૂકીને તેને બેથી ત્રણ વાર ફોલ્ડ કરે છે અને તેને પરાઠાનું સ્વરૂપ આપે છે. આ પછી, તે તેને પકાવવા માટે સ્ટવ પર રાખવામાં આવે છે અને તેના પર તેલ લગાવે છે. અંતે, જ્યારે પરાઠા તૈયાર થઈ જાય છે ત્યારે તેમાંથી એક નવી 2000 રૂપિયાની નોટ બહાર આવે છે. લોકો આ ફની વીડિયો પર પોતાની પ્રતિક્રિાયા આપી રહ્યા છે.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">