જાણો કોણ છે આ મહારાજ જેના દર્શન કરવા અનુષ્કા અને વિરાટ કોહલી પહોંચ્યા હતા, વીડિયો ફરી વાયરલ

વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સહિત પુત્રી વામિકા કોહલી થોડા મહિના પહેલા ભગવાન કૃષ્ણની નગરી મથુરા-વૃંદાવનની મુલાકાત લીધી હતી. આ પરિવારે સ્વામી પ્રેમાનંદ જી મહારાજના આશ્રમમાં જઈ હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દર્શન પણ કર્યા હતા.

જાણો કોણ છે આ મહારાજ જેના દર્શન કરવા અનુષ્કા અને વિરાટ કોહલી પહોંચ્યા હતા, વીડિયો ફરી વાયરલ
Follow Us:
| Updated on: Nov 16, 2023 | 4:54 PM

થોડા મહિના પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે વૃંદાવન પહોંચ્યા હતા. તેમણે સ્વામી પ્રેમાનંદ જી મહારાજ આશ્રમ જઈ હિત પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજના દર્શન કર્યા હતા. પ્રેમાનંદ મહારાજે પતિ -પત્નીને આશીર્વાદ આપ્યા હતા.

મહારાજની બંને કિડની લગભગ દોઢ દાયકાથી ફેલ

બંન્ને સ્ટારે જે બાબાના દર્શન કર્યા હતા. તે કાનપુર નગરના રહેવાસી છે. પ્રેમાનંદ જી મહારાજ છેલ્લા કેટલાક વર્ષોથી વૃંદાવનમાં જ રહે છે. તેના પ્રવચન પણ આજકાલ ખુબ વાયરલ થતા હોય છે.શ્રીહિત પ્રેમાનંદ મહારાજનો આશ્રમ રાધા નિકુંજ વૃંદાવનના રામરેતી રોડ પર છે. દેશભરમાં તેના લાખો ફોલોઅર્સ છે.

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

તેમની બંને કિડની લગભગ દોઢ દાયકાથી ફેલ છે અને તેઓ નિયમિત ડાયાલિસિસ કરાવે છે. હાલમાં ક્રિકેટરનો વીડિયો ફરી એક વખત ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આશ્રમમાં દીકરી સાથે જોવા મળ્યા વિરાટ-અનુષ્કા

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા 4 જાન્યુઆરી 2022ના રોજ વૃંદાવનમાં એક આશ્રમની મુલાકાતે ગયા હતા. શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજને મળવા પહોંચ્યા હતા. વાયરલ થઈ રહેલી વીડિયોમાં અનુષ્કા અને વિરાટ જમીન પર બેઠેલા જોવા મળે છે અને પુત્રી વામિકા તેની માતાના ખોળામાં બેઠેલી જોવા મળે છે. હાલમાં વર્લ્ડકપ ચાલી રહ્યો છે.

વિરાટે સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

જેમાં વિરાટ કોહલીના પ્રદર્શનની વાત કરીએ તો.વિરાટ કોહલીએ વનડે ઈન્ટરનેશનલમાં પચાસમી સદી ફટકારી છે, તેને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. આ સિવાય વિરાટે સચિન તેંડુલકરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. સેમિફાઈનલની મેચ વાનખેડેમાં રમાઈ હતી ત્યારે તેની પત્ની અનુષ્કા શર્મા પણ પતિને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળી હતી.

આ પણ વાંચો : ભારતીય ટીમની સેમિફાઈનલમાં એન્ટ્રી થતાં મીમ્સ વાયરલ, શમીને કહો બીવી અને કીવીમાં તફાવત છે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
આ 5 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ઉત્તરાયણ પર બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે માવઠું
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
g clip-path="url(#clip0_868_265)">