ટીમ ઈન્ડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા વડાપ્રધાન જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી બાર્બાડોસથી વતન પરત ફરી છે. ભારતીય ટીમ આજે વહેલી સવારે દિલ્હી પહોંચી છે. ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.

ટીમ ઈન્ડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા વડાપ્રધાન જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Jul 04, 2024 | 1:48 PM

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી બાર્બાડોસથી વતન પરત ફરી છે. ભારતીય ટીમ આજે વહેલી સવારે દિલ્હી પહોંચી છે. ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટીમ ઈન્ડિયાની મુલાકાત પૂર્ણ થઈ ચુકી છે. આ મુલાકાત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પીએમ આવાસથી હવે મુંબઈ રવાના થશે. જ્યાં સાંજે વિક્ટ્રી પરેડમાં ટીમ ઈન્ડિયા ભાગ લેશે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

આજનું ભારતીય ટીમનું શેડ્યૂલ

  • સવારે 6.20 વાગ્યે નવી દિલ્હી પહોંચી
  • સવારે 11 વાગે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.
  • સાંજે 4 વાગ્યે મુંબઈ પહોંચશે.
  • ખુલ્લી બસમાં પરેડ સાંજે 5 થી 7 સુધી ચાલશે.
  • સાંજે 7.30 વાગ્યા સુધી વાનખેડેમાં સન્માન કાર્યક્રમ યોજાશે
  • આ કાર્યક્રમમાં ટીમને 125 કરોડ રૂપિયા મળશે.
  • આ પછી ખેલાડીઓ પોતપોતાની હોટેલો માટે રવાના થશે.

ટીમ ઈન્ડિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ખેલાડીઓ સાથે બેસીને પણ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આજે વહેલી સવારે ટીમ ઈન્ડિયા ભારત પહોંચી છે. બાર્બાડોસમાં 3 દિવસ સુધી વાવાઝોડાને કારણે ફસાઈ ગઈ હતી.પીએમ મોદી ભારતીય ખેલાડીઓ સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. તેમજ ભારતીય ખેલાડીઓ તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે.

ખેલાડીઓએ તેમના અનુભવો શેર કર્યા

પીએમ મોદી ભારતીય ખેલાડીઓ સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. તેમજ ભારતીય ખેલાડીઓ તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતમાં ભારતીય ટીમની સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ અને બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની પણ હાજર રહ્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">