Breaking News: ગુજરાતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, બેંગલુરુ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
IPL ની 19 મી સિઝનની 42 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલા બેટિંગ કરશે.

GT vs RCB
IPL 2026માં આજે સિઝનના 42 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં GTએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે RCB આ મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને RCB બંને આ સિઝનની નવમી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.
આ સમાચાર અપડેટ થઈ રહ્યા છે
T20 ક્રિકેટઅમદાવાદક્રિકેટગુજરાતગુજરાત ટાઈટન્સનરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરશુભમન ગિલ
Follow Us
