AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL ની 19 મી સિઝનની 30 મી મેચમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટક્કર થઈ રહી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી, એટલે આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પહેલા બેટિંગ કરશે.

Breaking News: ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, મુંબઈ ઈન્ડિયન્સ પહેલા કરશે બેટિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11
GT vs MI
| Updated on: Apr 20, 2026 | 7:21 PM
Share

IPL 2026માં આજે સિઝનના 30 મા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં GTએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, એટલે કે MI આ મેચમાં પહેલા બેટિંગ કરશે. GT અને MI બંને આ સિઝનની છઠ્ઠી મેચ રમી રહી છે. બંને ટીમો મેચ જીતવા પ્રયાસ કરશે.

શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શુભમન ગિલે કહ્યું કે આ એક સારી વિકેટ લાગી રહી છે. છેલ્લી મેચમાં થોડી ઝાકળ પડી હતી. તેથી આજે અમે પહેલ બોલિંગ કરીશું અને રનચેઝ કરી મેચ જીતવા પ્રયાસ કરીશું. અમે જે રીતે બોલિંગ કરી રહ્યા છીએ તે અમારા માટે ખૂબ જ સકારાત્મક છે, રાશિદ ખાન અમારા માટે ખરેખર હીરો સાબિત થયો છે. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

હાર્દિક પંડ્યાએ શું કહ્યું?

ટોસ હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે પણ પહેલા ફિલ્ડીંગ કરવા માંગતા હતા. છેલ્લી મેચોમાં હાર બાદ હવે અમારે ફરી એક જૂથ તરીકે રમવું વધુ સારા કોમ્બિનેશન સાથે રમવું પડશે. જેથી અમે બે ફેરફાર કર્યા છે. દાનિશ માલેવાર અને ક્રિશ ભગત મુંબઈ ઈન્ડિયન્સ માટે ડેબ્યૂ કરી રહ્યા છે.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન

દાનિશ માલેવાર, ક્વિન્ટન ડી કોક (ડબલ્યુ), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (સી), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિશેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રિત બુમરાહ, એએમ ગઝનફર.

ઈમ્પેક્ટ સબ્સ: રાજ બાવા, અશ્વની કુમાર, કોર્બીન બોશ, મયંક રાવત, રઘુ શર્મા.

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, મોહમ્મદ સિરાજ, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, અશોક શર્મા.

ઈમ્પેક્ટ સબ્સ: રાહુલ તેવટિયા, જેસન હોલ્ડર, માનવ સુથાર, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત.

Breaking News: રોકાણકારોની પહેલી પસંદ બન્યું IPL, આવકમાં વિશ્વની ટોચની લીગ્સને ટક્કર

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">