પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા

લોકસભા ચૂંટણીના પરિણામોને ગણતરીના કલાકો બાકી છે. ભારતમાં વિવિધ પ્લેટફોર્મ પર પરિણામો જોઈ શકાશે પણ આ વખતે આ પરિણામો પાકિસ્તાનમાં પણ જોઈ શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં લોકસભા ચૂંટણીના પરિણામો જોઈ શકાય અને તેના પર ડિબેટ થાય તે માટે ખાસ આયોજન કરાયું છે. પાકિસ્તાનમાં આવેલાં ભારતીય […]

પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા
Follow Us:
| Updated on: May 22, 2019 | 7:53 AM

લોકસભા ચૂંટણીના પરિણામોને ગણતરીના કલાકો બાકી છે. ભારતમાં વિવિધ પ્લેટફોર્મ પર પરિણામો જોઈ શકાશે પણ આ વખતે આ પરિણામો પાકિસ્તાનમાં પણ જોઈ શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં લોકસભા ચૂંટણીના પરિણામો જોઈ શકાય અને તેના પર ડિબેટ થાય તે માટે ખાસ આયોજન કરાયું છે. પાકિસ્તાનમાં આવેલાં ભારતીય દૂતાવાસમાં લોકસભા ચૂંટણીનું પરિણામ લાઈવ દેખાડવામાં આવશે. જેમાં ચૂંટણી પ્રક્રિયાની તમામ અપડેટ આપવામાં આવશે. જેમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પાકિસ્તાન ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં આ પરિણામો કેમ આવ્યા અને ક્યા મુદ્દાઓને લઈને વધારે અસર પડી વગેરે બાબતો પર ચર્ચા પણ સાંજે 7.30 વાગ્યે કરવામાં આવશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો: શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

ઈસ્લામાબાદ ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં એલઈડી સ્ક્રીન લગાવીને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે જે બપોરના 12 વાગ્યાથી શરુ કરી દેવાશે. આમ પાકિસ્તાનના મીડિયા હાઉસની પણ ભારતના ચૂંટણી પરિણામો પર નજર છે અને તેઓ પણ ઉત્સુક છે કોની સરકાર બનશે અને ભારતની જનતા કોને પોતાનો જનાદેશ આપશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">