AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sushmita Sen એ ખુબ શાનદાર રીતે કર્યું ભાભીનું શ્રીમંત, Photosમાં જુઓ અભિનેત્રીની સુંદર શૈલી

ચારુ અસોપાએ તેમની શ્રીમંત પ્રસંગે ટ્રેડિશનલ લુક રાખ્યો હતો. તેમણે મલ્ટીકલરનો ગોટાપટ્ટી વાળો લહેંગો પહેર્યો છે. આ સાથે તેમણે ફૂલોથી બનેલા ઘરેણાં પહેર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 8:26 PM
Share
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન ટૂંક સમયમાં જ ફોઈ બનવા જઈ રહી છે. સુષ્મિતા સેનની ભાભી અને ટીવી અભિનેત્રી ચારુ અસોપા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.

1 / 6
હવે તાજેતરમાં ચારુ અસોપાની શ્રીમંત વિધિ કરવામાં આવી છે. ચારૂના આ ખાસ પ્રસંગે, તેમની નણંદ સુસ્મિતા સેન અને સાસુ સસરા સાથે, આખો પરિવાર હાજર રહ્યો હતો.

2 / 6
ચારુ અસોપાએ સોશિયલ મીડિયા દ્વારા તેમની શ્રીમંતની તસ્વીરો શેર કરી છે, આ તસ્વીરોમાં સુષ્મિતા સેન ચારુ અસોપાની શ્રીમંતની વિધિ કરતી જોવા મળી રહી છે.

3 / 6
આ ફોટાઓમાં, સુષ્મિતા ગુલાબી રંગના પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, તે ખૂબ સુંદર રીતે શ્રીમંતની વિધિ કરતી જોવા મળી રહી છે.

4 / 6
આ તમામ ફોટામાં ભાભી અને નણંદ વચ્ચેનું બોન્ડિંગ પણ ખાસ લાગી રહ્યું છે. આ દરમિયાન સુષ્મિતા સેન અને તેમનો આખો પરિવાર પણ ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે.

5 / 6
ચારુ સુષ્મિતાના ભાઈ રાજીવની પત્ની છે. સુષ્મિતા સમયાંતરે તેના ભાઈ અને ભાભી પર પ્રેમ વરસાવતી જોવા મળે છે.

6 / 6
Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ

કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ

શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન

ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય

લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા

ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો

બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ

AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ

અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video

કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">