ઘરે જ ત્વચા પરની કાળાશ દૂર કરવા માટે અપનાવો આ ખાસ ટીપ્સ, 5 મીનિટમાં બનશે આ સુગર સ્ક્રબ

તમારા ચહેરા પર કે તમારા ત્વચા પરની કાળાશને દૂર કરવા માટે તેમે ઘરે જ સ્ક્રબ બનાવીને તૈયાર કરી શકો છો.તમે ઘરે બેઠા બેઠા સરળતાથી સુગર સ્ક્રબ તૈયાર કરી શકો છો. તો તે કુદરતી મોઈશ્ચરાઈઝર તરીકે પણ કામ કરે છે. ખાંડ માત્ર તમારી મીઠાઈઓને જ ગળ્યુ નથી બનાવતી. પરંતુ તમે તેનો ઉપયોગ કરી શરીર પરની મૃત ત્વચાને દૂર કરી શકે છે.

| Updated on: Dec 16, 2023 | 12:51 PM
તમે 2 ચમચી ખાંડ અને 4 લીંબુનો રસ લો. તેને મિક્સ કરો અને તમારી આંગળીઓથી તમારા ચહેરા પર હળવા હાથે મસાજ કરો. માલિશ કરતી વખતે ખાંડના દાણા બરાબર ઓગળી જાય ત્યાં સુધી ઘસો. આ પછી ચહેરો પાણીથી ધોઈ લો.આ માસ્કના નિયમિત ઉપયોગથી ત્વચાની ટેનિંગ અને ડાર્ક સ્પોટ્સ સાફ થઈ શકે છે.

1 / 5
બંને ઘટકોને સમાન માત્રામાં મિક્સ કરો અને ઉપયોગ કરો.તેનાથી ચહેરા પર જમા થયેલી ગંદકી દૂર થશે. તે મૃત ત્વચાના સ્તરોને પણ દૂર કરશે.જો તમારી પાસે સફેદ ખાંડ ન હોય તો પણ તમે તેને બ્રાઉન સુગર વડે બનાવી શકો છો.

2 / 5
એક ચમચી ઓલિવ અથવા બદામનું તેલ લો અને તેને ખાંડ સાથે સારી રીતે મિક્સ કરો.આ પેસ્ટને તમારા ચહેરા પર સ્ક્રબ કરો.તમે આ સ્ક્રબનો ઉપયોગ કોણી અને ઘૂંટણ પર પણ કરી શકો છો.આ સ્ક્રબ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સને પણ દૂર કરે છે.

3 / 5
લગભગ 7 ટીપાં નારંગી તેલ, 2 ચમચી ખાંડ, 2 ચમચી દૂધની ક્રીમ અને 5 ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરો.આ માસ્કથી ત્વચાને સ્ક્રબ કરવાથી ચહેરા પરથી બધી ગંદકી નીકળી જાય છે.આટલું જ નહીં તમારી સ્કિન ટોન પણ સુધરવા લાગે છે.

4 / 5
આ સ્ક્રબનો ઉપયોગ હોઠને ગુલાબી અને મુલાયમ બનાવવા માટે પણ થાય છે.તમારે ફક્ત બીટરૂટના રસને એક ચમચી ખાંડ સાથે મિક્સ કરવાની જરૂર છે. તેને હોઠ પર એક મિનિટ સુધી ઘસો. (નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી )

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર

સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video

ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
ધોરાજીમાં કમોસમી વરસાદે વેર્યો વિનાશ
બનાસકાંઠાઃ ભારે પવન ફૂંકાવા સાથે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન

g clip-path="url(#clip0_868_265)">