ચમકતા ડ્રેસમાં ખૂબ હોટ લાગી રહી છે Shefali jariwala, સોશિયલ મીડિયામાં ફોટોઝ થયા વાયરલ

બિગ બોસના ઘરની બહાર આવતા જ Shefali ફરીથી સમાચારોમાં છવાયેલી છે. આવો જોઇએ એક્ટ્રેસની નવી તસવીરો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

1/8
કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા એવા સ્ટાર્સમાં સામેલ છે કે જેમને રાતો રાત સફળતા મળી ગઇ. બિગ બોસના ઘરની બહાર આવતા જ તે ફરીથી સમાચારોમાં છવાયેલી છે. આવો જોઇએ એક્ટ્રેસની નવી તસવીરો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

2/8
ચમકતા ડ્રેસમાં ખીલી રહી છે શેફાલી જરીવાલા.

3/8
શેફાલી જરીવાલા (Shefali jariwala) હાલમાં વેકેશન પર છે.

4/8
શેફાલી જરીવાલાના ફેન્સનું કહેવુ છે કે, તેઓ હાલ માલદિવ્સમાં છે.

5/8
આ બ્લેક આઉટફીટમાં શેફાલી ખૂબ જ હોટ લાગી રહી છે.

6/8
શેફાલી જરીવાલા પોતાની ફિટનેસ પર ખૂબ ધ્યાન આપે છે.

7/8
પાણીની વચ્ચે લાલ બિકીનીમાં ઉભી શેફાલી આ તસવીરોમાં જલપરી લાગી રહી છે.

8/8
તસવીરોમાં શેફાલી રેડ કલરની બિકીનીમાં જોવા મળી રહી છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati