AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Force Day : ભારતીય વાયુસેનાની આન, બાન, શાન છે આ એરક્રાફ્ટ, તસ્વીરોમાં જૂઓ ઝલક

સમગ્ર દેશમાં વાયુસેના દિવસ (Air Force Day) ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. ભારતમાં, લોકોમાં એરફોર્સ (Air Force)વિશે જાગૃતિ વધારવા માટે એરફોર્સ ડે ઉજવવામાં આવે છે. દેશના જુદા જુદા ભાગોમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 9:25 AM
Share
Indian Air Force exercises over LAC today (File Picture)

1 / 6

મિરાજ 2000 ફાઇટર : ભારતીય વાયુસેના (IAF) એ બાલાકોટ સ્ટ્રાઈક માટે માત્ર મિરાજ 2000 ફાઇટર એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો. ભારતીય વાયુસેનાના 12 'મિરાજ 2000' એરક્રાફ્ટે જૈશ-એ-મોહમ્મદના ટાર્ગેટ પર 1000 કિલોથી વધુ વિસ્ફોટક છોડ્યા હતા. દેશના દુશ્મનોના છક્કા છોડાવવા માટે આ મિરાજ પણ હિટલિસ્ટમાં છે.

2 / 6
રાફેલ : આ ફાઇટર જેટ ઉડાન દરમિયાન એકબીજાની મદદ કરી શકે છે. રાફેલ ફાઈટર જેટ્સ પણ એક એરક્રાફ્ટને બીજા એરક્રાફ્ટમાં ઈંધણ પહોંચાડવામાં સક્ષમ છે. રાફેલ લગભગ 2,222.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને 50 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે. તે હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ છે, જે લગભગ 150 કિમી દૂરથી દુશ્મનના વિમાનને નિશાન બનાવી શકે છે.

3 / 6
તેજસ : તેજસમાં સેલ્ફ-પ્રોટેક્શન જામર પણ આપવામાં આવ્યું છે, જે જેટને હુમલાથી બચાવવામાં મદદ કરે છે. આ ફાઈટર જેટ એક સમયે 3000 કિમી સુધી ઉડી શકે છે. આ એરક્રાફ્ટનું એડવાન્સ વર્ઝન 'તેજસ માર્ક-2' 56 હજાર ફૂટથી વધુની ઉંચાઈ પર ઉડવા માટે સક્ષમ છે. આ ફાઈટર એરક્રાફ્ટ એકસાથે 10 ટાર્ગેટને ટ્રેક કરવા અને હુમલો કરવામાં સક્ષમ છે. આ એરક્રાફ્ટ રનવે પર ખૂબ જ નાના વિસ્તાર સાથે ટેકઓફ કરી શકે છે. આ ફાઈટર જેટનું વજન 6500 કિલોગ્રામ છે.

4 / 6
જગુઆર : તેનો ઉપયોગ હજુ પણ થાય છે પરંતુ તેની સેવાઓ મર્યાદિત છે. આ એક ફાઈટર પ્લેન છે. તેનું ઉત્પાદન ફ્રાન્સમાં BEA, ભારતમાં Bitrain અને HAL દ્વારા કરવામાં આવે છે. જગુઆરની ડિઝાઈનની વિશિષ્ટ વિશેષતા તેની હાઈ-વિંગ લોડિંગ ડિઝાઈન છે, જે નીચી ઉંચાઈ પર સ્થિર ઉડાન અને વોરહેડ્સના સરળ સંચાલન માટે પરવાનગી આપે છે. એરક્રાફ્ટની વિંગ-માઉન્ટેડ પાંખો તેને ઉત્તમ ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપે છે અને તે એરક્રાફ્ટની લાક્ષણિક ગ્રાઉન્ડ એટેક ક્ષમતાને અનુરૂપ છે.

5 / 6
ચિનૂક : વાયુસેનાના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ચિનૂક ઉડાડવું એ અન્ય હેલિકોપ્ટર અથવા Mi-17 ઉડાવવા કરતાં ઘણું અલગ છે. અગાઉ, ભારતીય વાયુસેના પાસે ટેન્ડમ રોટર એરક્રાફ્ટ નહોતું. વિવિધ ભૂમિકાઓ ભજવતા આ વિમાનને અન્ય હેલિકોપ્ટરની જેમ નિયંત્રિત કરી શકાતું નથી. તેના નિયંત્રણો અલગ છે. તેનો ઉપયોગ આર્ટિલરી, યુદ્ધભૂમિ પુરવઠો અને સૈનિકોના પરિવહન માટે થાય છે.

6 / 6
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

g clip-path="url(#clip0_868_265)">