AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine’s Day : કૈટરીના અને વિક્કી મુંબઈમાં વેલેન્ટાઈન ડે ઉજવશે, રોહનપ્રીત નેહા કક્કરને આપશે સરપ્રાઈઝ

આજે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે છે અને આ અવસર પર સેલેબ્સ પણ પોતપોતાના જીવન સાથી સાથે રોમેન્ટિક સમય વિતાવે છે. આ વખતે કેટરીના કૈફ અને વિક્કી કૌશલની લગ્ન પછી પહેલી વેલેન્ટાઈન છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 8:55 AM
Share
વિક્કી  કૌશલ અને કેટરિના કૈફ લગ્ન પછી દરેક તહેવાર એકસાથે ઉજવી રહ્યા છે. હવે બંને એકસાથે વેલેન્ટાઈન ડે મનાવવા મુંબઈ આવ્યા છે. લગ્ન પછી બંનેનો પહેલો વેલેન્ટાઈન ડે છે.

1 / 5
 બિપાશા બાસુ અને કરણના સંબંધો ભલે જૂના થઈ ગયા હોય, પરંતુ બંને વચ્ચેનો રોમાંસ હજુ પણ છે. બિપાશા આજે કરણ સાથે રોમેન્ટિક સમય વિતાવશે.

2 / 5
વેલેન્ટાઈન ડે પર નેહા કક્કરને ખાસ લાગે તે માટે રોહનપ્રીત તેના માટે કેક લાવ્યો અને બંનેએ સાથે મળીને કેક કાપી છે.

3 / 5
શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ એકસાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવા અલીબાગ ગયા છે.

4 / 5
વેલેન્ટાઈન ડે હિના માટે ખૂબ જ ખાસ છે કારણ કે તે તેના બોયફ્રેન્ડ રોકીનો જન્મદિવસ છે. હિનાએ બંને ખાસ પ્રસંગો તેમની સાથે સેલિબ્રેટ કર્યા હતા.

5 / 5

ps : Tv9 hindi

g clip-path="url(#clip0_868_265)">