Gujarati News Photo gallery Cricket photos What is the Fourteenth law of cricket according to the ICC rulebook
ICC rule book EP 14 : જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં એકસાથે બે ઈનિંગ રમે કોઈ એક ટીમ, ત્યારે ICCનો કયો નિયમ લાગુ થાય?
ક્રિકેટમાં અનેક નિયમો છે, જેમાંના ઘણા નિયમો વિશે ફેન્સને ખ્યાલ હોય છે, જ્યારે અમુક નિયમો તેમના માટે સમજવા મુશ્કેલ છે. ખાસ કરીને ટેસ્ટ મેચમાં એવા ઘણા નિયમો છે જે સામાન્ય દર્શકોને સ્પષ્ટ રીતે સમજાતા નથી. જેમાનો એક નિયમ છે Follow-On. તમે ટીવી પર ટેસ્ટ મેચ જોતી વખતે ઘણી વાર સાંભળ્યું હશે કે એક ટીમે બીજી ટીમને Follow-On આપી. પણ ઘણાં દર્શકો માટે Follow-On હજુ પણ એક અજીબ શબ્દ જ છે. આજે આપણે ICCની રૂલબુક મુજબ નિયમ નંબર 14 એટલે કે Follow-On વિશે જાણીશું.
Share

"Follow-On" એ એવો નિયમ છે, જે ટેસ્ટ ક્રિકેટમાં ટાઈમ બચાવવા અને મેચને વધુ રોમાંચક બનાવવા માટે લાગુ કરવામાં આવે છે.
1 / 5

જ્યારે કોઈ એક ટીમ બીજી ટીમ કરતા ઘણા વધુ રન બનાવી લે છે, ત્યારે એક ટીમ બીજી ટીમને તરત બીજી ઈનિંગમાં બેટિંગ માટે બોલાવી શકે છે. જેને Follow-On કહેવામાં આવે છે.
2 / 5

પાંચ દિવસની ટેસ્ટ મેચમાં, જો પહેલી બેટિંગ કરનારી ટીમ પાસે બીજી ટીમ કરતા ઓછામાં ઓછા 200 રનની લીડ હોય, તો તે Follow-On આપી શકે છે.
3 / 5

Follow-On આપવા કે ન આપવાનો નિર્ણય ટીમના કેપ્ટનનો હોય છે. એકવાર Follow-On આપી દીધા પછી, આ નિર્ણય પાછો ન લઈ શકાય.
4 / 5

Follow-Onથી મેચ ઝડપી પૂર્ણ થાય અને સામેની ટીમ પર દબાણ વધે, જેથી રમત વધુ રોમાંચક બને. (All Photo Credit : PTI / ICC / MCC / X)
5 / 5
ક્રિકેટની રમત ખેલભાવના અને નિયમ અનુસાર રમાય એ માટે ICCના નિયમો બનાવવામાં આવ્યા છે. જેનો વિસ્તારથી ઉલ્લેખ ક્રિકેટ રૂલબુકમાં છે. ICC રુલ બૂક સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
Related Photo Gallery
PCOS માટે સર્જરી ક્યારે જરૂરી છે? જાણો
બેટ છોડી માઈક ઉપાડનાર ભૂતપૂર્વ ક્રિકેટરનો આવો છે પરિવાર
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, જીવનસાથી સાથે ફરવા જઈ શકો છો
તિલક વર્માનો ધમાકો, આવું કરનાર પ્રથમ ભારતીય
શેરમાર્કેટમાં વાતાવરણ ગંભીર, હવે આગળ શું?
મોબાઈલ શો-રૂમ ખોલો અને તગડી કમાણી કરો
MF માર્કેટ 'સેટ ટુ બૂમ'ના મૂડમાં! રોકાણકારોને મળશે મોટો લાભ
આ 3 સ્ટોક ધમાકેદાર રિટર્ન આપશે! તમે રોકાણ કરવા તૈયાર છો કે નહીં?
પ્રતિબંધને કારણે આ 3 ખેલાડીઓ IPL ઓક્શનમાંથી બહાર
ગ્રેચ્યુઇટીને લગતા આ નિયમો તમને ખબર છે કે નહીં? ના ખબર હોય તો જાણી લો
દાદીમાની વાતો: તુલસીના પાન ચાવો નહીં, આવું કેમ કહે છે વડીલો
BSNLનો 1 વર્ષની વેલિડિટી વાળો પ્લાન, વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટ ખતમ
Jioનો ₹448નો પોપ્યુલર પ્લાન, અનલિમિટેડ કોલિંગ અને ડેટાનો લાભ
શિયાળામાં જામફળ ખાશો તો ડૉક્ટરથી દુર રહેશો! જાણો 10 ફાયદા
કારમાં રાખેલી પ્લાસ્ટિક બોટલમાંથી પાણી ન પીવો, જાણો કારણ
હિન્દુ માતા અને ખ્રિસ્તી પિતા,તો દિયા મુસ્લિમ સરનેમ કેમ લગાવે છે?
શું 50 પૈસા અને 1 રૂપિયાના સિક્કા બંધ થઈ ગયા? RBI એ જાહેર કરી અપડેટ
Chanakya Niti : જો આવા લોકો તમારા ઘરમાં હોય તો સાવધાન રહો
ઘરના પગલુછણિયા પર WelCome લખ્યું છે તો.....
2026માં સોનાનો ભાવ ઘટશે? જાણો વધારા કે ઘટાડા પર એક્સપર્ટ શું કહે છે
આજથી તારાની જેમ ચમકશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય, થશે પૈસાનો વરસાદ
પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ થયું આ ભારતીય ખેલાડીનું નામ
સાંજના સમયે કચરો કેમ ના વાળવો જોઈએ? જાણો વાસ્તુ શું કહે છે
વટાણાના છીલકાથી બનાવો પૌષ્ટિક સૂપ, આ અપનાવો રેસિપી
ફોનમાં દિવસ-રાત Location ઓન રાખવું રાખવું જોઈએ કે નહીં? જાણો અહીં
સોનાના ભાવ આજે ફરી ઉછળ્યા, જાણો 22 અને 24 કેરેટ સોનાનો ભાવ
તમારી પાસે છે આ સ્ટોક ?
જો તમારી ફ્લાઇટ રદ થાય તો તમારા અધિકારો શું છે? જાણો
શું પીરિયડ્સ દરમ્યાન દુખાવો થવો સામાન્ય છે?
કિંજલ દવેનો પરિવાર જુઓ
લગ્ન જીવન માટે એક ઉત્તમ દિવસ છે, પૂરતા પ્રયત્નો સકારાત્મક પરિણામો આપશે
2025 માં ક્રિકેટ જગતે આ કિંમતી રત્નો ગુમાવ્યા
દારૂ વેચી કરોડો કમાય છે આ દિગ્ગજ ક્રિકેટરો
સોનાના ભાવમાં ઘટાડો, ચાંદીના ભાવમાં ઉછાળો
તારંગાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
વીજળીના બિલ ઘટાડવા ખુદ ભારત સરકારે જ બતાવી AI નો ઉપયોગ કરવાની રીત
પોસ્ટ ઓફિસની આ યોજનામાં 5 વર્ષ પછી મળશે 7.5 લાખ રૂપિયા
ઈન્ડિગો એરલાઇનના માલિકની સંપત્તિ કેટલી છે? જાણશો તો દંગ રહી જશો
10 ભારતીય ક્રિકેટરોએ પલાશ મુછલ સાથે આવું કર્યું
આ '3 શેર' રોકાણકારોને સારું રિટર્ન આપશે, તેવી શક્યતા
વિદેશી મોડલ સાથે યુવરાજ સિંહની જોડી બની..
તમારા Dog માટે પણ પોલિસી લેવી કેમ જરૂરી ? જાણો
Jioનો એક વર્ષની વેલિડિટી વાળો પ્લાન, જાણો ફાયદા અને કિંમત
વાસ્તુ અનુસાર ઘરના આ સ્થળોએ બાંધો રક્ષા સૂત્ર
લાંબી વેલિડિટીનો ધમાકેદાર પ્લાન, 330 દિવસ સુધી નહીં કરવું પડે રિચાર્જ
ગોળનું પાણી પીવાથી શું થાય છે? જાણો કેટલાક અદ્ભુત ફાયદા
પરફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે ગુજરાતનો આ બીચ
હવે ટોલ પ્લાઝા પર નહીં લાગે લાંબી લાઇન! જાણો કારણ
ડાયમંડના પ્રકારો જાણો, કુદરતી તેમજ લેબગ્રોન ડાયમંડ શું છે?
આ કંપનીના શેરની પ્રાઈઝ ભવિષ્યમાં વધી શકે છે
દક્ષિણ આફ્રિકા સામે T20 શ્રેણીમાં 4 ભારતીય ક્રિકેટરો મોટી સિદ્ધિ હાંસલ કરશે!
અહાન શેટ્ટીના પરિવારમાં કોણ કોણ છે, જુઓ ફોટો
Plant in Pot : શિયાળામાં કિચન ગાર્ડનમાં ઉગાડો આ હર્બસ
પૂજા પછી બચેલી રાખનું શું કરવું? આ એક ઉપાય દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદ અપાવશે
વિદેશી મોડલ સાથે બની યુવરાજ સિંહની જોડી, હરભજને કરી આવી કોમેન્ટ
સૂર્યા પાસે T20 શ્રેણીમાં ઈતિહાસ રચવાની તક
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
