ભારતના આ ત્રણ ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકા સામે હારેલી મેચ જીતાડી, જાણો કોનો ચાલ્યો જાદુ

ભારતીય ટીમે ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને ત્રણ મેચની ODI શ્રેણી 2-1થી જીતી લીધી. ભારતીય ટીમે શ્રેણીમાં બીજી વખત આફ્રિકાને તેની ધરતી પર હરાવ્યું. મહત્વનુ છે કે આ હરેલી મેચને જીતવા ત્રણ ખેલાડીઓનો મહત્વનો ફાળો રહ્યો છે.

| Updated on: Dec 22, 2023 | 2:06 PM
ભારત vs દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં દક્ષિણ આફ્રિકાને 78 રનથી હરાવ્યું છે. આ સાથે ભારતે ત્રણ મેચની વનડે શ્રેણી 2-1થી જીતી લીધી છે. ગુરુવારે (21 ડિસેમ્બર) બોલેન્ડ પાર્ક ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા સંજુ સેમસનની સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 296 રન બનાવ્યા હતા.

1 / 5
કેએલ રાહુલની કપ્તાનીમાં યુવા ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સાઉથ આફ્રિકામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ODIમાં ભારત તરફથી અર્શદીપ સિંહે 4, અવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ ઝડપી હતી. ભારતે બીજી વખત દક્ષિણ આફ્રિકાની ધરતી પર વનડે શ્રેણી જીતી છે. આ પહેલા ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું.

2 / 5
ત્રીજી વનડેમાં જ્યારે તિલક વર્મા બેટિંગ કરવા આવ્યો ત્યારે ભારતીય ટીમ 101 રનના સ્કોર પર 3 વિકેટ ગુમાવી ચૂકી હતી. આવી સ્થિતિમાં ટીમને ભાગીદારીની જરૂર હતી. જે સંજુ સેમસન અને તિલક વર્મા વચ્ચે ખૂબ જ સારી રીતે થયું હતું. 77 બોલ રમી તિલકે 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 52 રનની અદભૂત અડધી સદી ફટકારી હતી.

3 / 5
બીજી તરફ સંજુ સેમસને બેટિંગમાં ધૂમ મચાવી છે.  તેણે ભારત માટે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. લાંબા સમય સુધી પિચ પર ટકયા બાદ સંજુ 114 બોલમાં 108 રન બનાવીને આઉટ થયો હતો. સંજુની વિકેટ 246 રનના કુલ સ્કોર પર પડી હતી. આ બેટિંગ ભારતની જીતનો મોટો ફાળો માનવમાં આવે છે. સંજુ અને તિલક વર્માએ 135 બોલમાં 116 રનની ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને 200થી આગળ લઈ ગઈ.

4 / 5
સંજુ સેમસનની વિકેટ પડ્યા બાદ રિંકુ સિંહ  પણ 38 રને આઉટ થયો હતો. જોકે રિંકુની બેટિંગ ભારતની જીત માટે ખૂબ કામ આવી. ટી20 બાદ ODI માપન રિંકુ સિંહનું સારું પ્રદર્શન રહ્યું હતું.

5 / 5
Follow Us:
ખ્યાતિનો વધુ એક કાંડ, સુરેન્દ્રનગરના એક વ્યક્તિનું પણ થયુ હતુ મોત

ખ્યાતિ હોસ્પિટલના ડો. પ્રશાંત વજીરાણીના વધુ એક કાંડનો ખુલાસો

ઈસનપુરમાં જૂથ વચ્ચે અથડામણ, પોલીસ પકડે તે પહેલા જ અસામાજિક તત્વો ફરાર

મોટીદાઉમાં 2 પોલીસકર્મીને નડ્યો અકસ્માત, એકનું મોત

ભરુચના વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા

રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી 28 વર્ષ બાદ યોજાઈ

આ 5 ભાગ્યશાળી રાશિઓને આજે મોટો લાભના સંકેત

દેવગઢ બારીયાના ગુણા ગામે ડ્રોનની મદદથી ગાંજાની ખેતી ઝડપાઈ

ગુજરાતવાસીઓ કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો, આ વિસ્તારમાં પડશે વધુ ઠંડી

અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">