શું છે Starlink? જેણે વધારી છે JIO અને AIRTELની ચિંતા
17 NOV. 2024
Pic credit - istock
ઇલોન મસ્કની ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપની સ્ટારલિંક બહુ ટૂંક સમયમાં ભારતમાં એન્ટ્રી કરી શકે છે.
Pic credit - istock
Starlink ભારતમાં આવે તે પહેલા Jio અને Airtelની મુશ્કેલી વધી ગઈ છે.
Pic credit - istock
એવામાં હવે સવાલ એ છે કે સ્ટારલિંક શું છે જેનાથી Jio અને Airtelની ચિંતા વધી છે. આપને જણાવી દઈએ કે સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ છે.
Pic credit - istock
સ્ટારલિંક શું છે?
સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે અંતરિક્ષમાં રહેલા સેટેલાઈટનો ઉપયોગ કરે છે. એટલે કે આ ઇન્ટરનેટ માટે ટાવરની જરૂર નથી રહેતી.
Pic credit - istock
સેટેલાઇટ ઇન્ટરનેટ શું છે?
સેટેલાઈટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે અંતરિક્ષમાં રહેલા સેટેલાઈટનો ઉપયોગ કરે છે. એટલે કે આ ઇન્ટરનેટ માટે ટાવરની જરૂર નથી રહેતી.
Pic credit - istock
સ્ટારલિંકમાં શું ખાસ છે?
સ્ટારલિંક હજારો સેટેલાઈટનું જૂથ છે, તે પૃથ્વીની ઘણી નજીક છે (લગભગ 550 કિમીનું અંતર). સ્ટારલિંક સેટેલાઈટ લો-ઓર્બિટ સેટેલાઈટ છે, જે ઝડપી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવાનું વધુ સરળ બનાવે છે.
Pic credit - istock
સ્ટારલિંક કેવી રીતે અલગ છે?
સ્ટારલિંક 25 mbps થી 220 mbps ની વચ્ચે ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરી શકે છે. તે 100mbps સુધીની એવરેજ સ્પીડ પ્રદાન કરે છે.
Pic credit - istock
સ્ટારલિંકની સ્પીડ
અમેરિકામાં સ્ટારલિંકની શરૂઆતની કિંમત દર મહિને $120 (આશરે રૂ. 10,000) થી $5,000 (આશરે રૂ. 4 લાખ) પ્રતિ માસ છે. જ્યારે સસ્તા પ્લાનની રેન્જ $500 (આશરે રૂ. 4,500) થી $2500 (આશરે રૂ. 2 લાખ) સુધીની છે.