Andre Russell ની મોડલ પત્નિી બ્લેક બિકિની પહેરી સ્વિમીંગપુલમાં ઉતરી, હોટ તસ્વીરોએ સોશિયલ મીડિયા પર ‘આગ’ લગાવી દીધી

વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલ (Andre Russell) નું નામ ક્રિકેટ જગતના તોફાની અને ખતરનાક બેટ્સમેનોની યાદીમાં રહેશે. આ બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી દુનિયાભરની પીચો પર બોલરોને લાચાર કરી દીધા છે. તેની પત્નીની સુંદરતા લોકોને તેના દિવાના બનાવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 9:58 PM
વેસ્ટ ઈન્ડિઝના આન્દ્રે રસેલ (Andre Russell) નું નામ ક્રિકેટ જગતના તોફાની અને ખતરનાક બેટ્સમેનોની યાદીમાં રહેશે. આ બેટ્સમેને પોતાની તોફાની બેટિંગથી દુનિયાભરની પીચો પર બોલરોને લાચાર કરી દીધા છે. જે રીતે રસેલ બોલરોને તેના બેટ વડે શોટ થી ઘાયલ કરે છે, તેવી જ રીતે તેની પત્નીની સુંદરતા લોકોને તેના દિવાના બનાવી રહી છે. રસેલની પત્નીનું નામ જેસિકા લોરા રસેલ છે. જેસિમાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો પોસ્ટ કર્યો હતો કે તેના ચાહકો જોઈ રહ્યા હતા.

1 / 5
જેસિમાએ લગભગ બે અઠવાડિયા પહેલા બ્લેક બિકીનીમાં સ્વિમિંગ પૂલમાં નહાતી વખતે આ ફોટો તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં જેસિમા ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના આ ફોટોને લગભગ 53 હજાર લોકોએ લાઈક કર્યો છે, જ્યારે 714 લોકોએ તેના પર કમેન્ટ કરી છે.

2 / 5
જેસિમા વ્યવસાયે મોડલ છે. તેણે માત્ર 19 વર્ષની ઉંમરે મોડલિંગ શરૂ કર્યું હતું અને ત્યારથી તેણે મોડલિંગની દુનિયામાં ધૂમ મચાવી દીધી હતી. તે ઈન્સ્ટાગ્રામ પર સતત તેના ફોટા પોસ્ટ કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 379K છે જ્યારે તે માત્ર 530 લોકોને ફોલો કરે છે.

3 / 5
રસેલ અને જેસિમાનો પ્રેમ લાંબા સમયથી હતો. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2014માં સગાઈ કરી લીધી હતી. અને સગાઈના થોડા વર્ષો બાદ બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. બંનેને આલિયા રસેલ નામની પુત્રી છે.

4 / 5
જેસિકાએ મોડલિંગના કારણે ખૂબ નામ કમાવ્યું છે. તેણે અનેક પ્રખ્યાત કંપનીઓ માટે જાહેરાત કરી છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર તેના ગ્લેમરસ ફોટા પોસ્ટ કરીને સતત પારો વધારતી રહે છે.

5 / 5
Follow Us:
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી

અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video

ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો

ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી

પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ

ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?

રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

g clip-path="url(#clip0_868_265)">