Jannat Zubair Photos: જન્નત ઝુબૈરની તસવીરોએ ખેચ્યું ફેન્સનું ધ્યાન, એક્ટ્રેસ પર વરસાવી રહ્યા છે પ્રેમ
Jannat Zubair Photos: ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબેર રહમાની (Jannat Zubair Rahmani) અવારનવાર સોશિયલ મીડિયા પર ફોટો શેયર કરતી રહે છે. એક્ટ્રેસની લેટેસ્ટ તસવીરો પણ બધાનું ધ્યાન ખેંચી રહી છે.

ટીવી એક્ટ્રેસ જન્નત ઝુબૈર રહમાની ઘણા સમયથી એક્ટિંગની દુનિયાથી દૂર છે. પરંતુ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. (Credit: Instagram)

જન્નત ઝુબેર સોશિયલ મીડિયાનો બીગ ફેસ છે. તે તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેની નવી તસવીરો શેયર કરતી રહે છે. એક્ટ્રેસનો સ્માઈલિંગ ફેસ તેના ફેન્સને દિવાના બનાવે છે. (Credit: Instagram)

જન્નતે તેના ઈન્સ્ટા પર તેની લેટેસ્ટ તસવીરો શેયર કરી છે. આ તસવીરોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જન્નત ઝુબેરની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. એક્ટ્રેસ ગોલ્ડન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. (Credit: Instagram)

જન્નતે ઓપન હેયર સાથે ગ્લેમરસ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં જન્નત ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સ પણ આ તસવીરો પર જોરદાર પ્રેમ વરસાવી રહ્યા છે. (Credit: Instagram)

ન્યૂડ ગ્લિટર લિપસ્ટિક અને બ્લેક ગોગલ્સ સાથે જન્નતે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે. આ સિવાય એક્ટ્રેસે તેના હાથમાં બ્રેસલેટ કૈરી કર્યું છે. એક્ટ્રેસની દરેક તસવીરો પર ફેન્સ ફિદા થઈ ગયા છે. (Credit: Instagram)