કિમ શર્મા સાથે લંચ ડેટ પર ગયા Leander Paes, ગર્લફ્રેન્ડની સંભાળ લેતા જોવા મળ્યા

કિમ શર્મા (Kim Sharma) છેલ્લા કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં છે. થોડા દિવસોથી કિમ અને લિએન્ડર પેસ (Leander Paes)ના સંબંધોના સમાચારો સોશિયલ મીડિયા પર ફરતા હતા.

1/6
કિમ શર્મા (Kim Sharma) અને લિએન્ડર પેસ (Leander Paes) છેલ્લા કેટલાક દિવસોથી તેમના સંબંધોને કારણે સમાચારોમાં છે.

2/6
હવે શુક્રવારે કિમ અને લિએન્ડર મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. બંને કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા.

3/6
આ દરમિયાન લિએન્ડર કિમની સંપૂર્ણ કાળજી લેતા જોવા મળ્યા હતા.

4/6
લિએન્ડરે પહેલા કીમને કારમાં બેસાડી અને પછી પોતે બેઠા.

5/6
કિમ અને લિએન્ડર લાંબા સમયથી સાથે સમય પસાર કરી રહ્યા છે.

6/6
ભલે બંને મીડિયા સામે સંબંધો પર બોલવાનું ટાળે, પરંતુ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ફોટા શેર કરતા રહે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati