AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DID Supermom : માતા-પિતા વિનાના લગ્નને યાદ કરીને ભાગ્યશ્રી, રેમો અને ઉર્મિલા બની ગયા હતા ભાવુક, કહી આવી વાત

ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપરમોમના (DID Supermom) એપિસોડમાં શાદી સ્પેશિયલ વીકની આજની ઉજવણીમાં, જજે તેમના લગ્નની સોનેરી ક્ષણોને યાદ કરતા પ્રેક્ષકો સાથે ઘણા રમુજી ટુચકાઓ શેર કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2022 | 9:55 AM
Share
ડાન્સ ઈન્ડિયા ડાન્સ સુપરમોમના આજના અને આવતીકાલના એપિસોડમાં, 'શાદી સ્પેશિયલ વીક' ઉજવવામાં આવી રહ્યું છે અને તેથી તે દર્શકો માટે પણ એક ઉજવણી છે. આ દરમિયાન, ટોચની 12 સુપર મોમ્સે તેમના વેડિંગ સ્પેશિયલ એક્ટ વડે પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું હતું અને તેમાંથી કેટલાકે સ્ટેજ પર પોતાના લગ્નો પણ રિક્રિએટ કર્યા હતા, જેણે નિર્ણાયકો માટે પણ જૂની યાદો તાજી થઈ હતી.

1 / 7
આ અવસર પર સ્પર્ધક રિદ્ધિ તિવારીએ એવું પરોફોર્મન્સ કર્યું, જેમાં તેણે કહ્યું કે, તે તેના પતિ સાથે હનીમૂન પર નથી જઈ શકી અને તેની સાથે બરફની વચ્ચે ઉભા રહીને ફોટો પડાવવાનું તેનું સપનું પણ સાકાર ન થયું. આ સાંભળીને બધા જજ હસી પડ્યા અને તેમને પોતપોતાના લગ્નના દિવસો પણ યાદ આવ્યા.

2 / 7
રેમોએ કહ્યું, આ એક્ટ જોઈને હું એ યાદોમાં ખોવાઈ ગયો હતો જ્યારે મેં લિઝેલ સાથે લગ્ન કર્યા હતા. હકીકતમાં, મેં તેની સાથે ત્રણ વાર લગ્ન કર્યા છે અને દરેક લગ્ન મને સારી રીતે યાદ છે. ઘણા લોકો નથી જાણતા કે ત્રણ વર્ષ પહેલા અમે અમારી 20મી વેડિંગ એનિવર્સરી પર ત્રીજી વખત લગ્ન કર્યા હતા." તે દિવસને યાદ કરતા રેમોએ કહ્યું કે "તે ખરેખર એક ખાસ દિવસ હતો. હું કહેવા માંગુ છું કે લિઝલ મારા માટે સર્વસ્વ છે."

3 / 7

ભાગ્યશ્રીએ કહ્યું, મારા લગ્ન સમયે મારા પરિવારમાંથી કોઈ હાજર નહોતું. મને લાગ્યું કે મારા માતા-પિતા લગ્નમાં આવશે, પણ તેઓ આવ્યા નહીં! જો કે તો પણ અમે મંદિરમાં લગ્ન કર્યા હતા, ત્યારબાદ અમે જલદી હનીમૂન મનાવવા માટે 'પાલ્ગો' ગયા હતા. ,

4 / 7
ભાગ્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે "ખરેખર, અમારી 25મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, અમે ફરીથી 'પાલ્ગો' ગયા અને તે ખાસ પળોને યાદ કરી. આ પર્ફોર્મન્સે ચોક્કસપણે તે બધી યાદો પાછી લાવી દીધી છે."

5 / 7
ઉર્મિલાએ એમ પણ કહ્યું કે, "આ કૃત્યથી ખરેખર મારી યાદો પાછી આવી અને હું મારા જીવનમાં પતિ મેળવવા માટે ભાગ્યશાળી માનું છું. સાચું કહું તો મેં એક એવી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા જે આ દુનિયાના સ્વર્ગ એટલે કે કાશ્મીરની છે.

6 / 7
ઉર્મિલાએ વધુમાં કહ્યું હતું કે "મને હજુ પણ યાદ છે કે મારા લગ્ન પહેલા હું દેશ અને વિદેશમાં ઘણી જગ્યાએ ગઈ હતી, પરંતુ હું ક્યારેય કાશ્મીર નહોતી ગઈ. ખરેખર મારા લગ્ન પછી હું પહેલીવાર મારા પતિ સાથે કાશ્મીર ગઈ હતી અને પતિની સાથે આ ધરતીનું સાચું સ્વર્ગ જોઈને મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

7 / 7
Follow Us
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે

બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

g clip-path="url(#clip0_868_265)">