PM Narendra Modi Interview: G-20, ફેક ન્યુઝ, રશિયા-યુક્રેન યુદ્ધ, સાઈબર ક્રાઈમ પર શું બોલ્યા પીએમ મોદી, વાંચો 10 મુખ્ય વાતો

PM Narendra Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરી છે. G20 સમિટ પહેલા વડાપ્રધાન ઘણી મહત્વની બાબતો પર ચર્ચા કરી શકે છે. PM નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુના તમામ મુખ્ય અપડેટ્સ માટે TV9 Gujarati સાથે જોડાયેલા રહો.

PM Narendra Modi Interview: G-20, ફેક ન્યુઝ, રશિયા-યુક્રેન યુદ્ધ, સાઈબર ક્રાઈમ પર શું બોલ્યા પીએમ મોદી, વાંચો 10 મુખ્ય વાતો
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 1:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરી છે. G20 સમિટ પહેલા વડાપ્રધાન ઘણી મહત્વની બાબતો પર ચર્ચા કરી શકે છે. ભારતને પ્રથમ વખત 20 મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાને G20માં આફ્રિકન યુનિયનના સમાવેશની હિમાયત કરી છે. આજે પીએમ મોદી ન્યૂઝ એજન્સીઓ સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી શકે છે.

આ પણ વાંચો : Breaking News: સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વ G20માં અમારા શબ્દો અને વિઝનને આપણા ભવિષ્ય માટે રોડમેપ તરીકે જુએ છે અને તે માત્ર એક વિચાર નથી.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

ભારતને પ્રથમ વખત 20 મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાને G20માં આફ્રિકન યુનિયનના સમાવેશની હિમાયત કરી છે. આજે પીએમ મોદી ન્યૂઝ એજન્સીઓ સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી છે

પીએમ મોદીના ઇન્ટરવ્યુના મોટા મુદ્દા

>> લાંબા સમયથી ભારતને 1 અબજ ભૂખ્યા લોકોના દેશ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે તે 1 અબજ મહત્વાકાંક્ષી દિમાગ, 2 અબજ કુશળ હાથોનો દેશ છે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે જે આગામી હજારો વર્ષો સુધી યાદ રહેશે.

>> ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. આપણા જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને કોઈ સ્થાન નહીં હોય.

>> ‘સબકા સાથ, સબકા વિકાસ’ પણ વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે.

>> વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિતમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે.

> ભારતના G20 પ્રમુખપદની ઘણી સકારાત્મક અસરો થઈ છે. મારા હૃદયની ખૂબ નજીક કંઈક

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 22 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેનો એજન્ડા જણાવવામાં આવ્યો નથી. સાથે જ એક દેશ, એક ચૂંટણીને લઈને એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેની અધ્યક્ષતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કેવિંદ કરી રહ્યા છે. આ સમિતિમાં અમિત શાહ અને ગુલામ નબી આઝાદ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું અમિત શાહ કરશે લોકાર્પણ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
સાબરમતી નદીને બારેય માસ પાણીથી ભરી રખાશેઃ અમિત શાહ
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
કતારગામ દરવાજા વિસ્તારમાં બાઈક ચાલક ઓવર બ્રિજ પરથી નીચે પટકાતા મોત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
બોરસદમાં થયેલી જૂથ અથડામણની ઘટનામાં 8 લોકોની અટકાયત
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
પ્રાંતિજમાંથી ઝડપાઈ દારુ ભરેલી કાર, 6 લોકો સામે ગુનો નોંધાયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
હોવરબોર્ડ ટેકનોલોજી : Personal Flying Vehicleનો વીડિયો
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
પૃથ્વીને સ્પેસ સુધી જોડશે આ લિફ્ટ, એક સપ્તાહમાં પહોંચી જવાશે
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
ગુજરાતમાં આગામી 2 દિવસમાં ભૂક્કા બોલાવે તેવી ઠંડીની આગાહી
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
મોરવાહડફમાં બે વર્ષ પહેલા તૂટેલુ પૂલનું હજુ સુધી ચાલી રહ્યુ છે સમારકામ
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
બેટ દ્વારકામાં સતત ચોથા દિવસે કરાઈ દબાણ હટાવ કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">