રાજીનામું આપવાની જીદ કરતાં રાહુલ ગાંધી અંતે મનમોહન સિંહની આ વાત પર માની ગયા

કોંગ્રેસ વર્કિગ કમેટીની બેઠક ચાલી રહી છે. બેઠક પહેલા રાહુલ ગાંધીએ રાજીનામાંની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેની પર રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી અને પૂર્વ મનમોહન સિંહે સમજાવ્યા છે. મનમોહન સિંહે કહ્યું કે હાર અને જીત તો ચાલ્યા કરે છે. રાજીનામાંની કોઈ જરૂરીયાત નથી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 23મેના રોજ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને રાજીનામું […]

રાજીનામું આપવાની જીદ કરતાં રાહુલ ગાંધી અંતે મનમોહન સિંહની આ વાત પર માની ગયા
Follow Us:
| Updated on: May 25, 2019 | 8:41 AM

કોંગ્રેસ વર્કિગ કમેટીની બેઠક ચાલી રહી છે. બેઠક પહેલા રાહુલ ગાંધીએ રાજીનામાંની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેની પર રાહુલ ગાંધીને પ્રિયંકા ગાંધી અને પૂર્વ મનમોહન સિંહે સમજાવ્યા છે. મનમોહન સિંહે કહ્યું કે હાર અને જીત તો ચાલ્યા કરે છે. રાજીનામાંની કોઈ જરૂરીયાત નથી.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 23મેના રોજ રાહુલ ગાંધીએ સોનિયા ગાંધીને રાજીનામું આપવાની વાત કરી હતી. તેની પર સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને તેમની વાત કોંગ્રેસ વર્કીંગ કમિટીમાં કરવાની કહી હતી. રાહુલ ગાંધી રાજીનામું આપવા ઈચ્છતા હતા પણ બેઠક પહેલા જ પ્રિંયકા ગાંધી અને મનમોહન સિંહે તેમને સમજાવ્યા છે.

એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો
Green Spinach : ગ્રીન પાલક પોષક તત્વોનો છે ખજાનો, જાણો કેટલા હોય છે વિટામીન
રોટલી વધારે બની ગઈ છે ? બનાવો રોટલીની સ્વાદિષ્ટ કટલેટ
આજનું રાશિફળ તારીખ : 18-09-2024
જીવનથી નિરાશ થઈને આ પ્રાણીઓ પણ માણસની જેમ જ કરે છે આત્મહત્યા
અમદાવાદમાં નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવશે, હિમાલી વ્યાસ

આ પણ વાંચો: PM તરીકે શપથ લીધા બાદ નરેન્દ્ર મોદીની જૂન મહિનાની આ તારીખથી વિદેશ યાત્રા થઈ જશે શરૂ, જાણો કયા દેશમાં જશે મોદી

ત્યારબાદ રાહુલ ગાંધી બેઠકમાં આવ્યા હતા. બેઠકમાં કોંગ્રેસ વર્કીગ કમેટીના સભ્યો તેમની વાત મુકી રહ્યાં છે. સભ્યોએ તેમને કહ્યું કે તમે રાજીનામું આપશો નહીં. તમે કામ કરો, રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
હિટ એન્ડ રનના ભયાવહ સીસીટીવી ફુટેજ આવ્યા સામે, કાર ચાલક હજુ ફરાર
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
ભાવનગરમાં પૈસા લઈને ભાજપના સદસ્ય બનાવવાનો વીડિયો વાયરલ- Video
g clip-path="url(#clip0_868_265)">