VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 37,257 પર પહોંચ્યા, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1 હજાર કેસનો વધારો

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2391 વધીને 37 હજાર 257ને પાર કરી ગયો છે. વધુ 69 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,223 થઈ ગયો છે. તો 10 હજારથી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં […]

VIDEO: ભારતમાં કોરોનાના પોઝિટિવ કેસ વધીને 37,257 પર પહોંચ્યા, મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 1 હજાર કેસનો વધારો
Follow Us:
| Updated on: May 02, 2020 | 4:54 AM

કોરોના વાઈરસે દેશ સહિત સમગ્ર વિશ્વમાં કેર વર્તાવ્યો છે. ત્યારે દેશમાં છેલ્લા 24 કલાકમાં પોઝિટિવ કેસનો આંકડો 2391 વધીને 37 હજાર 257ને પાર કરી ગયો છે. વધુ 69 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 1,223 થઈ ગયો છે. તો 10 હજારથી વધુ લોકો સાજા પણ થયા છે. દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જ્યાં એક જ દિવસમાં 26નાં મોત થયા છે. અત્યાર સુધી કુલ 485 લોકોનાં મહારાષ્ટ્રમાં મોત થઈ ચૂક્યા છે. તો 1 હજાર કેસના વધારા સાથે પોઝિટિવ કેસનો આંકડો 11 હજાર 506 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો: VIDEO:સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો કેર યથાવત, એક જ દિવસમાં કોરોનાના 95,000 કેસનો વધારો

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">