Ishq Shayari: ક્યા કહૂં તુમ સે મૈં કિ ક્યા હૈ ઈશ્ક, જાન કા રોગ હૈ બલા હૈ ઈશ્ક, વાંચો ઈશ્ક પર જબરદસ્ત શાયરી

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કઈ રીતે કહેવું તે સમજાતુ નથી ત્યારે શાયરી દ્વારા તમે તમારા દિલની વાત સરળતાથી તમારા પાર્ટનરને જણાવી શકો છે.

Ishq Shayari: ક્યા કહૂં તુમ સે મૈં કિ ક્યા હૈ ઈશ્ક, જાન કા રોગ હૈ બલા હૈ ઈશ્ક, વાંચો ઈશ્ક પર જબરદસ્ત શાયરી
Ishq Shayari
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2023 | 10:10 PM

પ્રેમ એ હૃદય દ્વારા અનુભવાતી લાગણી છે અને તેને વ્યક્ત કરવાની જરૂર છે. ઈશ્ક શાયરી (Ishq shayari) એ પ્રેમની લાગણીઓને વ્યક્ત કરવાની અસરકારક રીત છે. અમારી પાસે એકદમ જબરદસ્ત અને એક થી એક બહેતરીન લવ શાયરીનો મોટો સંગ્રહ છે જે તમને બીજે ક્યાંય જોવા નહી મળે. જો તમે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ માટે Ishq or Love Shayari સર્ચ કરી રહ્યા હોવ તો તમને અહીં એક થી એક જબરદસ્ત શાયરી જોવા મળશે.

  1. એક ચેહરા હૈ જો આંખો મેં બસા રહતા હૈ, ઈક તસવ્વુર હૈ જો તન્હા નહીં હોને દેતા.
  2. જુકી જુકી સી નજર બે-કરાર હૈં કિ નહી, દબા દબા સા સહી દિલ મેં પ્યાર હૈ કિ નહીં.
  3. વો નહીં મેરા મગર ઉસ સે મોહબ્બત હૈ તો હૈ, યે અગર રિવાજો સે બગાવત હૈ તો હૈ.
  4. ક્યા કહૂં તુમ સે મૈં કિ ક્યા હૈ ઈશ્ક, જાન કા રોગ હૈ બલા હૈ ઈશ્ક.
  5. અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
    Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
    પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે
    TMKOC : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા" ના વિવાદ પર અસિત મોદીની પ્રતિક્રિયા
    મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
    યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
  6. યે શફક ચાંદ સિતારે નહીં અચ્છે લગતે, તુમ નહીં હો તો નજારે નહીં અચ્છે લગતે.
  7. યે ઈશ્ક નહીં આસાં ઈતના હી સમજ લીજે, ઈક આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ.
  8. અગર તુમ હો તો ઘબરાને કી કોઈ બાત થોડી હૈ, જરા સી બૂંદા-બાંદી હૈ બહુત બરસાત થોડી હૈં.
  9. સિતોરો સે આગે જહાં ઔર ભી હૈં, અભી ઈશ્ક કે ઈમ્તિહાં ઔર ભી હૈં.
  10. કરુગાં ક્યા જો મોહબ્બત મેં હો ગયા નાકામ, મુજે તો ઔર કોઈ કામ ભી નહીં આતા.
  11. ગર બાજી ઈશ્ક કી બાજી હૈ, જો ચાહો લગા દો ડર કૈસા, ગર જીત ગયે તો ક્યા કહના, હારે ભી તો બાજી માત નહીં.

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ
"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
g clip-path="url(#clip0_868_265)">