AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Romantic Love Shayari : પ્રેમની લાગણી દર્શાવતી બેસ્ટ રોમેન્ટિક લવ શાયરી વાંચો ગુજરાતીમાં

આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક પ્રેમભરી શાયરીને લઈને આવ્યા છીએ. દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.

Romantic Love Shayari : પ્રેમની લાગણી દર્શાવતી બેસ્ટ રોમેન્ટિક લવ શાયરી વાંચો ગુજરાતીમાં
Romantic Love Shayari
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2023 | 10:00 PM
Share

આ રોમેન્ટિક પ્રેમભરી શાયરી તમારા પ્રેમ જીવનને રોમેન્ટિક બનાવશે. પ્રેમનો અહેસાસએ જીવનની સૌથી સુંદર ફિલિંગ્સ છે જેને વ્યક્ત ક્યારેય પ્રેમીઓ તેમના શબ્દોથી કરી શકતા નથી ત્યારે આ રોમેન્ટિક શાયરી તમારા કામ લાગી શકશે. આ શાયરીના માધ્યમથી તમે તમારી લાગણી વિશે તમારા પાર્ટનરને કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો તેને કહીને તમારી લાગણી વ્યક્ત કરી શકો છો.

અમારી રોમેન્ટિક શાયરી સાથે તમારા પ્રેમને નવી અનોખી રીતે વ્યક્ત કરો. અમે તમારા માટે કેટલીક બહેતરીન રોમેન્ટિક શાયરીનું નવું અનોખું કલેક્શન લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા પ્રેમીને રોમેન્ટિક રીતે તમારા દિલની વાત કરી શકો છો અને તેમને પ્રભાવિત કરી શકો છો.

  1. નજરેં તલાશતી હૈ જિસકો વો પ્યારા સા ખ્વાબ હો તુમ, મિલતી હૈ દુનિયા સારી, ના મિલકર ભી લાજવાબ હો તુમ
  2. કાશ તુમ પૂછો મુજસે ક્યા ચાહિયે મૈં પકડૂં હાથ તેરા ઔર કહૂં તેરા સાથ ચાહિયે
  3. જૈસે ચાંદ કે હોને સે રોશન યે રાત હૈ હાં તેરે હોને સે મેરી જિંદગી મેં વૈસી હી કુછ બાત હૈ
  4. અચ્છા લગતા હૈ હર રાત તેરી યાદોં મેં ખો જાના, જૈસે દૂર હોકર ભી તેરી બાહોં મેં સો જાના
  5. મૈં બન જાઉં રેત સનમ, તુમ લહર બન જાના, ભરના મુજે અપની બાહો મેં, ઔર અપને સંગ લે જાના..!
  6. યે લકીરેં યે નસીબ યે કિસ્મત, સબ ફરેબ કે આઈને હૈં, હાથોં મેં તેરા હાથ હોને સે હી, મુકમ્મલ જિંદગી કે માયને હૈ !
  7. ઈશ્ક ઔર ઈબાદત કહાં જુદા હૈ.., કમબખ્ત જિસ પર આ જાયે વહીં ખુદા હૈ !
  8. મુસાફર ઈશ્ક કા હૂં મૈં, મેરી મંજિલ મુહબ્બત હૈ, તેરે દિલમેં ઠહર જાઉં, અગર તેરી ઈજાજત હૈ !
  9. હમેશા કે લિયે રખ લો ના, પાસ મુજે અપને, કોઈ પૂછે તો બતા દેના, કિરાયેદાર હૈ દિલ કા !
  10. કુછ યૂં ઉતર ગયે હો મેરી રગ-રગ મેં તુમ, કિ ખુદ સે પહલે અહેસાસ તુમ્હારા હોતા હૈ !

આ પણ વાંચો: Zindagi shayari : જિંદગી પર એકથી એક બહેતરીન શાયરીનો સંગ્રહ વાંચો ગુજરાતીમાં

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">