Valsad Crime: સુરત શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર નશાના સોદાગરોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા, જાણો સમગ્ર ગાંજાની તસ્કરીની ઘટના, જુઓ Video

સુરત શહેર માં યુવાધનને નશાના રવાડે લઇ જનારા નશાના સોદાગરોના મનશુબા પર વલસાડ સીટી પોલીસે પાણી ફેરવી દીધું છે. વલસાડ સીટી પોલીસે ઓરિસ્સા થી વલસાડ થઇ સુરત લઇ જવાતો નશાના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી છે. કઈ રીતે રચાય છે યુવાધન ને બરબાદ કરવાનો કારસો જાણો સમગ્ર ઘટના

Valsad Crime: સુરત શહેરમાં યુવાધનને નશાના રવાડે ચડાવનાર નશાના સોદાગરોને વલસાડ પોલીસે ઝડપી પાડ્યા, જાણો સમગ્ર ગાંજાની તસ્કરીની ઘટના, જુઓ Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2023 | 4:05 PM

વલસાડ સીટી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ગાંજાનો જથ્થો લઈને જઈ રહેલા યુવાનની ધરપકડ કરી છે. યુવાન ઓરિસ્સાથી ગાંજાની બેગ ભરી અલગ અલગ માધ્યમો દ્રારા ગુજરાતમાં આવી સુરત ખાતે ગાંજો પહોંચાડવાનો હતો એ પહેલાં વલસાડ સીટી પોલીસની ટીમ દ્રારા વલસાડ ખાતેથી તેને ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે ગાંજાનો રેકેટ ચલાવતા લોકોની ધરપકડ કરી છે.

વલસાડ સીટી પોલીસની ટીમ વલસાડ એસ.ટી ડેપો નજીક પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વલસાડ એસ.ટી ડેપો માંથી એક અજાણ્યા યુવક પર પોલીસને શંકા જતા પોલીસ દ્રારા અજાણ્યા યુવકને પકડી પુછ પરછ કરતા યુવક ઓરિસ્સાનો વતની આલોક કુમાર પ્રધાન હોવાનું સામે આવ્યું હતું. યુવક પાસેથી પોલીસને બેગ મળી આવી હતી. પોલીસ દ્રારા યુવકની બેગના અંદર તપાસ કરતા યુવકના બેગ માંથી 10.338 કિલો ગાંજાનો જથ્થો જેની કિંમત 1 લાખથી વધુનો હતો.

આજનું રાશિફળ તારીખ : 17-09-2024
એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?

પોલીસ દ્રારા યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતા યુવક દ્રારા ઓરિસ્સા થી ગાંજાનો જથ્થો લાવી સુરત ખાતે પોહચડવા જતો હોવાનું સામે આવતા સીટી પોલીસ દ્રારા યુવકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસના હાથે ઝડપાયેલો યુવક ઓરિસ્સા થી અલગ અલગ માધ્યમો દ્રારા ગાંજો બેગમાં લઈ વલસાડ ખાતે પોહચ્યો હતો જે બાદ વલસાડ થી સુરત ખાતે ગાંજાનો જથ્થો પોહચડવાનો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો : Valsad Breaking News : ની ઉંમરગામ GIDCમાં એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત અને એક વ્યક્તિ ઘાયલ

વલસાડ પોલીસ દ્રારા સુરત ખાતે તપાસ કરતા સુરતમાં ગાંજાના વેપારમાં સંડોવાયેલા સીમાચલ લક્ષ્મણ બારડ અને સોમનાથ ઉર્ફે ટીનનું ધનું શાહુની ધરપકડ કરી હતી. પોલીસ દ્રારા ગાંજાના રેક્ટમાં સંડોવાયેલા 3 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને જેલના સળિયા પાછળ ધકેલી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

(ઈનપુટ ક્રેડિટ – અક્ષય કદમ)

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">