સુરતમાં કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં લોકોએ બેરિકેડ તોડી નાખ્યા, જુઓ VIDEO
કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે અમુક વિસ્તારોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સુરતમાં પણ કોરોનાના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેના લીધે અમુક વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટાઈન કરાયા છે. આ વિસ્તારોમાં અવરજવર ના થાય તે માટે બેરિકેડ લગાવવામાં આવે છે. જો કે સુરતનાં ગુસ્સે ભરાયેલાં અમુક લોકોએ આ બેરિકેડને તોડી નાખ્યા હતા. આમ […]
કોરોના વાઈરસનો ફેલાવો ના થાય તે માટે અમુક વિસ્તારોને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સુરતમાં પણ કોરોનાના વાઈરસના કેસ વધી રહ્યાં છે અને તેના લીધે અમુક વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટાઈન કરાયા છે. આ વિસ્તારોમાં અવરજવર ના થાય તે માટે બેરિકેડ લગાવવામાં આવે છે. જો કે સુરતનાં ગુસ્સે ભરાયેલાં અમુક લોકોએ આ બેરિકેડને તોડી નાખ્યા હતા. આમ કલસ્ટર ક્વોરન્ટાઈન વિસ્તારમાં તોડફોડના દ્રશ્યો સામે આવ્યા છે.
આ પણ વાંચો : 5મેના રોજ અમદાવાદ શહેરના ક્યાં ક્યાં વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા?, જુઓ લિસ્ટ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો