લોકસભાની 26 બેઠક પર ઉમેદવારની પસંદગી માટે જાતિગત સમીકરણ પણ મહત્વનું ફેક્ટર, જાણો કઈ બેઠક પર કોનું પ્રભુત્વ

દિલ્હી કમલમ ખાતે કોર કમિટીની બેઠક મળી છે. ત્યારે આજે ગુજરાતની 26 બેઠક પર ઉમેદવારોના નામને લઈ કોર કમિટીમાં ચર્ચા થશે. સેન્સ પ્રક્રિયામાં મહદ અંશે વર્તમાન સાંસદોને રિપીટ કર્યાની રજૂઆત અંગે નિરીક્ષકોએ પાર્લામેટ્રી બોર્ડને માહિતી આપી છે. ત્યારે તમામ 26 બેઠક પર શું છે જાતિગત સમીકરણ તેના વિશે જાણીએ.

લોકસભાની 26 બેઠક પર ઉમેદવારની પસંદગી માટે જાતિગત સમીકરણ પણ મહત્વનું ફેક્ટર, જાણો કઈ બેઠક પર કોનું પ્રભુત્વ
Lok Sabha election
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 28, 2024 | 5:44 PM

લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર પસંદગીને લઈ ભાજપે કવાયત તેજ કરી છે. દિલ્હી કમલમ ખાતે કોર કમિટીની બેઠક મળી છે. ત્યારે આજે ગુજરાતની 26 બેઠક પર ઉમેદવારોના નામને લઈ કોર કમિટીમાં ચર્ચા થશે. જે બાદ ઉમેદવારોના નામોની યાદી બહાર પાડવામાં આવી શકે છે. આ વખતે વર્તમાન ધારાસભ્ય લોકસભાની ચૂંટણી નહી લડે તેવો નિર્ણય લેવાયો છે.

સેન્સ પ્રક્રિયામાં મહદ અંશે વર્તમાન સાંસદોને રિપીટ કર્યાની રજૂઆત અંગે નિરીક્ષકોએ પાર્લામેટ્રી બોર્ડને માહિતી આપી છે. જો કે, તમામ બેઠકો પર 10થી વધુ દાવેદારો નોંધાયા છે. માત્ર 2 જ બેઠક માટે પાર્લામેન્ટરી બોર્ડે ઉમેદવારના નામની મહોર લગાવી છે.

ગાંધીનગર અને નવસારીમાં વર્તમાન સાંસદના નામ પર પાર્લામેન્ટરી બોર્ડે મહોર લગાવી છે. ગાંધીનગરથી અમિત શાહ અને નવસારીથી સી આર પાટીલ ચૂંટણી લડશે. ત્યારે એક નજર લોકસભા બેઠક દીઠ જાતિગત સમીકરણ પર કરીએ તો…

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કુલ 26 બેઠક પર જાતિગત સમીકરણ

બેઠક  જાતિગત સમીકરણ
સુરેન્દ્રનગર કોળી, ઠાકોર
ભાવનગર કોળી
અમરેલી લેઉઆ પટેલ
રાજકોટ કડવા પટેલ
પોરબંદર લેઉઆ પટેલ
જામનગર આહીર
જૂનાગઢ કોળી
કચ્છ દલિત (અનામત)
પાટણ ઠાકોર
મહેસાણા કડવા પાટીદાર
સાબરકાંઠા ઠાકોર, ઓબીસી
બનાસકાંઠા ચૌધરી
ખેડા ઓબીસી, ક્ષત્રિય
આણંદ પટેલ
વડોદરા સવર્ણ, બ્રાહ્મણ
છોટા ઉદેપુર એસ ટી (અનામત)
પંચમહાલ જનરલ
દાહોદ આદિવાસી
ભરૂચ આદિવાસી
બારડોલી એસ ટી (અનામત)
સુરત મૂળ સુરતી
નવસારી
વલસાડ આદિવાસી
અમદાવાદ પશ્ચિમ એસ સી (અનામત)
અમદાવાદ પૂર્વ સવર્ણ
ગાંધીનગર જનરલ બેઠક
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">