પોરબંદરના વેપારી રિઝવાન આડતીયાનું આફ્રિકાના મોંઝબીકમાં અપહરણ કરવામાં આવ્યું છે. તેઓનું ઓફિસેથી ઘરે પરત ફરતા સમયે કેટલાક લોકોએ આ વેપારીનું અપહરણ કર્યુ છે. રિઝવાન આડતીયા આફ્રિકાના વેપારી છે અને તેઓ વિવિધ સંસ્થાઓ પણ ચલાવે છે. ત્યારે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. Web Stories View more Mobile Rules : કયા સમયે […]
Follow us on
પોરબંદરના વેપારી રિઝવાન આડતીયાનું આફ્રિકાના મોંઝબીકમાં અપહરણ કરવામાં આવ્યું છે. તેઓનું ઓફિસેથી ઘરે પરત ફરતા સમયે કેટલાક લોકોએ આ વેપારીનું અપહરણ કર્યુ છે. રિઝવાન આડતીયા આફ્રિકાના વેપારી છે અને તેઓ વિવિધ સંસ્થાઓ પણ ચલાવે છે. ત્યારે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.