Breaking News: આણંદ કલેક્ટરના અશ્લીલ વીડિયો મામલે કાર્યવાહી, કેતકી વ્યાસ સહિત અન્ય બે આરોપીઓના રિમાન્ડ મંજૂર

આણંદ કલેક્ટરના અશ્લીલ વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી અધિક કલેક્ટર કેતકી વ્યાસ 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર થયા છે.

Breaking News: આણંદ કલેક્ટરના અશ્લીલ વીડિયો મામલે કાર્યવાહી, કેતકી વ્યાસ સહિત અન્ય બે આરોપીઓના રિમાન્ડ મંજૂર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2023 | 1:36 PM

Breaking News : આણંદ કલેક્ટરના અશ્લીલ વીડિયો મામલે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી અધિક કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે. આરોપી અધિક કલેક્ટર કેતકી વ્યાસ 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર થયા છે. તેમજ જે.ડી. પટેલ અને હરીશ ચાવડાના પણ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓના 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે.

આ પણ વાંચો : Anand : શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શિક્ષકે 11 વર્ષની વિદ્યાર્થિનીને ભર્યા બચકા, જૂઓ Video

‘કટકી’ કરવા માટે કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવાયા, અને કલેક્ટર ફસાઈ પણ ગયા. જો કે, આખાયો ખેલ જે બહાર આવ્યો તેનાથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. આણંદમાં કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરો લગાવનારા અધિકારીઓ અને તેના મળતિયા પોલીસના સકંજામાં આવ્યા છે. ગુજરાત ATS ફરિયાદી બન્યું અને સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 10-01-2025
સચિને કાંબલીને કોની સાથે લગ્ન કરવા કહ્યું હતું?
ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો

આરોપીઓના 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર

એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. આણંદ LCB કચેરીમાં તેમની વધુ પૂછપરછ થઈ રહી છે. ત્રણેયએ કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. જમીનને લગતી 4 ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હતો. જેમના 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

CMOથી લઈ PMO સુધી અસંખ્ય ફરિયાદો કેતકી વિરુદ્ધ થઈ હતી

કેતકી વ્યાસ 2005થી મામલતદાર તરીકે કાર્યરત છે. જેને મહેમદાવાદ, બાવળામાં મામલતદાર તરીકે કામગીરી કરી છે. જ્યારે પ્રમોશન બાદ અમદાવાદમાં નાયબ કલેક્ટર તરીકે પણ રહી છે. તો કડીમાં પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવી છે. 2010માં મહેમદવાદમાં 11 લોકોને ખેડૂત ન હોવા છતાં ખરાઈના દાખલા આપ્યા હતા. 13 વર્ષ છતાં હજુ મહેસૂલ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી. આણંદમાં અધિક કલેક્ટર તરીકે 2021માં હાજર થયા છે. આણંદના સર્કિટ હાઉસમાં VVIP સ્યૂટમાં 8 મહિના કબજો જમાવી રાખ્યો છે.

કેતકીના માનસિક ત્રાસને લઈને 2022માં મહેસુલી કર્મચારીએ આવેદન આપ્યું હતું. CMOથી લઈ PMO સુધી અસંખ્ય ફરિયાદો કેતકી વિરુદ્ધ થયેલી છે. દર મહિને ગાંધીનગરમાં થતી બેઠકોમાં ગેરહાજર રહેતા ઠપકો પણ મળ્યો હતો. કેતકીને 10 મહિનાની ફરજ દરમિયાન સુપર કલેક્ટર બનવું હતું. ડી.એસ. ગઢવી 2022માં હાજર થયાં ત્યારથી જ મતભેદ થયા હતા. કલેક્ટરનો વ્યક્તિગત સ્વભાવ ઓળખી જતાં કેતકીએ ફસાવવું શરૂ કર્યું હતુ.

ડી.એસ. ગઢવીને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયા 

મહત્વનું છે કે કલેક્ટર ડી.એસ. ગઢવીની વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ સમગ્ર વહીવટીતંત્રમાં ખળભળાટ મચ્યો હતો. આ અંગે પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવતા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અગ્ર સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરી તપાસ કરવાના હુકમ પણ કરવામાં આવ્યા હતા.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
g clip-path="url(#clip0_868_265)">