ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ- Video

ગુજરાત પર એકસાથે ત્રણ વરસાદી સિસ્ટ્રમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. જામનગર, પોરબંદર અને દ્વારકામાં અતિ ભારે વરસાદની છે. ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ જામશે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2024 | 5:36 PM

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગે જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 18% વધુ વરસાદ થયો છે. 13.8 ઈંચ વરસાદને બદલે 16.4 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 50 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ છે. આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રસ્તા પર અંતિમયાત્રા જોવી એ શું સંકેતો આપે છે?
ઘોડાની નાળમાંથી બનેલી વીંટી પહેરવી યોગ્ય છે કે અયોગ્ય? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
Mauni Amavasya 2025: મૌની અમાસ પર બની રહ્યો ત્રિવેણી યોગ! આ 5 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ
Tech Tips: Phoneમાં નથી આવતુ નેટવર્ક? તો બસ કરી લો આ કામ
આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
g clip-path="url(#clip0_868_265)">