AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભોજપુરી ક્વીન મોનાલીસાએ લહેંગામાં શેર કરી તસવીરો, એક્ટ્રેસે બતાવ્યો ટ્રેડિશનલ લુક

મોનાલિસા ટૂંક સમયમાં વેબ સિરીઝમાં જોવા મળવાની છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રી સિવાય તેણે ટીવીની દુનિયામાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 7:20 AM
Share
ભોજપુરી ક્વીન મોનાલિસાએ નાની દિવાળીના અવસર પર પોતાની કેટલીક ખાસ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે તેના બોલ્ડ અને ટ્રેડિશનલ અવતારમાં ફેન્સ માટે તસવીરો શેર કરતી રહે છે.

1 / 6
નાની દિવાળીના અવસર પર મોનાલિસાએ ફેન્સને પોતાનો ખાસ લુક બતાવ્યો છે.

2 / 6
મોનાલિસાએ બ્લુ લહેંગામાં તેની સુંદર તસવીરો શેર કરી છે. આ સાથે તેણે ઘરેણાં પણ પહેર્યા છે. ફોટો શેર કરતાં તેણે લખ્યું- આ દિવાળી પર ચમકવાનું નક્કી કર્યું.

3 / 6
ચાહકોને મોનાલિસાની તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. એક પ્રશંસકે ટિપ્પણી કરી - ખૂબ સુંદર. જ્યારે બીજાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું હતું. હજારો ચાહકોએ તેના ફોટાને પસંદ કર્યા છે.

4 / 6
મોનાલિસાએ અલગ-અલગ પોઝ આપતા તસવીરો શેર કરી છે. તે અમુકમાં હસતી અને અમુકમાં શરમાતી જોવા મળે છે.

5 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો, મોનાલિસા ટૂંક સમયમાં વેબ સિરીઝમાં જોવા મળવાની છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રી સિવાય તેણે ટીવીની દુનિયામાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે.

6 / 6
Follow Us
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા

ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’

નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ

નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે

ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત

'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'

દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video

દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા

મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ

સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ

g clip-path="url(#clip0_868_265)">