30 વર્ષનો જસ્ટિન બીબર બનશે પિતા, ફોટો શેર કરી ગુડ ન્યુઝ આપ્યા, જુઓ ફોટો

અવાજની દુનિયામાં ડંકો વગાડનાર પોપ સ્ટાર જસ્ટિન બીબર ટુંક સમયમાં જ પિતા બનશે. તેની પત્ની હેલી બીબર પ્રેગ્નેટ છે. તેમને ફોટો પણ શેર કર્યા છે. જસ્ટિન અને હૈલીએ 2018માં ન્યુયોર્કમાં લગ્ન કર્યા હતા.તો જુઓ ફોટો

30 વર્ષનો જસ્ટિન બીબર બનશે પિતા, ફોટો શેર કરી ગુડ ન્યુઝ આપ્યા, જુઓ ફોટો
Follow Us:
| Updated on: May 10, 2024 | 1:50 PM

ઈન્ટરનેશનલ પોપ સિંગર જસ્ટિન બીબર પોતાના શાનદાર ગીતને કારણે કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું છે. પોતાના ગીતની સાથે બીબર પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. હાલમાં સેલિબ્રિટી સિંગરે પોતાના સોશિયલ મીડિયા પર એક ગુડ ન્યુઝ આપ્યા છે કે, તેના ઘરે ટુંક સમયમાં નાનું મહેમાન આવશે. જસ્ટિન બીબરની પત્ની અને મોડલ ટુંક સમયમાં માતા બનવા જઈ રહી છે. આ વાતનો ખુલાસો જસ્ટિને પોતાના સોશિયલ મીડિય અકાઉન્ટ પર વીડિયો શેર કરીને કરી હતી. આ વીડિયો આવતા જ જસ્ટિન બીબરના ચાહકો તેમજ અન્ય સેલિબ્રિટી તેને શુભકામના પણ પાઠવી રહ્યા છે.

જસ્ટિનની ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહી

જસ્ટિન બીબરે ઈન્સ્ટાગ્રામ પર એક નાનકડો વીડિયો શેર કર્યો છે. તે હેલી બીબર ફરીથી લગ્ન કરતા જોવા મળી રહ્યા છે સાથે સાથે હેલીનું બેબી બમ્પ પણ જોવા મળી રહ્યું છે. આ સુંદર વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. તેમની પત્નીએ વ્હાઈટ લેસ સાથે જોડાયેલો ડ્રેસ પહેર્યો છે તો જસ્ટિને એક જેકેટની નીચે ટી શર્ટ પહેર્યું છે અને તે પણ ખુબ સ્માર્ટ લાગી રહ્યો છે. જસ્ટિન અને હેલીના લગ્ન અને માતા -પિતા બનવાની વાત સાંભળી લોકો ખુબ એક્સાઈટેડ થઈ રહ્યા છે. લોકો પિતા બનવાની શુભકામના પણ આપી રહ્યા છે. આ વીડિયોમાં જસ્ટિનની ખુશી સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે.

આ ખેલાડીઓએ સિક્સર ફટકાર્યા વિના ફટકારી ઘણી સદી
કરોડોની કમાણી કરનાર રોહિત શર્માનો ભાઈ આ ખાસ બિઝનેસ ચલાવે છે
ભારતના નથી તો બટેટા આવ્યા ક્યાંથી ?
સવારે ખાલી પેટ ધાણાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
ગુજરાતી સિંગર ભૂમિ ત્રિવેદીનો બોલિવુડમાં છે દબદબો
મહારાષ્ટ્રની સુપ્રસિદ્ધ પૂરણ પોળી ઘરે બનાવી પરિવારના લોકોનું દિલ જીતો

ચાહકો આપી રહ્યા છે શુભકામના

વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ ચાહકો ઈન્ટરનેશનલ સ્ટાર્સ જસ્ટિનને શુભકામના આપી રહ્યા છે. બંન્નેને શુભકામના પણ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર જસ્ટિન બીબરના 30 કરોડથી વધારે ફોલોઅર્સ છે અને તેના પિતા બનવાના સમાચાર સાંભળી સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો શેર પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, જસ્ટિન અને હૈલીએ 2018માં ન્યુયોર્કમાં લગ્ન કર્યા હતા. હવે લગ્નના 6 વર્ષ બાદ જસ્ટિન અને હેલીનો પરિવાર પૂર્ણ થશે. આ કપલ માતા-પિતાનો રોલ નિભાવવા માટે બિલકુલ તૈયાર છે.

આ પણ વાંચો : TMKOC : ટીવી પર પરત ફરી રહ્યો છે ટપ્પુ, મુનમુન દત્તા નહિ પરંતુ આ અભિનેત્રી સાથે મળશે જોવા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">