જશ્નનો માહોલ : પુત્રના સ્વાગત માટે ‘મન્નત’ને શણગારાયું, ગમે ત્યારે ઘરે પહોંચી શકે છે આર્યન ખાન

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. જોકે, તેણે છેલ્લી રાત જેલમાં જ વિતાવવી પડી હતી. પણ હવે આર્યન ઘરે આવવા તૈયાર છે. આર્યનને આવકારવા માટે શાહરૂખના ઘર મન્નતને સજાવવામાં આવી રહ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 7:22 AM
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન મળી ગયા છે. જોકે, તેણે છેલ્લી રાત જેલમાં જ વિતાવવી પડી હતી. પણ હવે આર્યન ઘરે આવવા તૈયાર છે.

1 / 6
આર્યનને આવકારવા માટે શાહરૂખના ઘર મન્નતને સજાવવામાં આવી રહ્યુ છે. તેના આગમન પર આજે ખાન પરિવાર દ્વારા ઉજવણી કરવામાં આવશે.

2 / 6
જો કે આર્યન હજુ સુધી ઘરે પહોંચ્યો નથી, પરંતુ તેના આગમન પછી એક મોટી ઉજવણી થશે.

3 / 6
તમને જણાવી દઈએ કે ગઈકાલે આર્યનને જામીન મળ્યા બાદ શાહરૂખ તમામ વકીલોને મળ્યો હતો. તે જ સમયે, અબ્રામ છત પર ગયો અને બધાને હાથ હલાવીને વેવ કર્યુ.

4 / 6
આર્યનને આવકારવા માટે ફેન્સ મન્નતની બહાર તૈયાર છે.

5 / 6
મન્નત પર ચાલતી તૈયારીઓને જોઇને લાગે છે કે આર્યન ખાનનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે.

6 / 6
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">