અનંત અંબાણીની બર્થડે પાર્ટીમાં સલમાન ખાન સિંગર બન્યો ગાયું ગીત, જુઓ વીડિયો

અનંત અંબાણીનો આજે 10 એપ્રિલના રોજ જન્મદિવસ છે. તેના જન્મદિવસની ઉજવણી જામનગરમાં થઈ રહી છે. આ બર્થ ડે પાર્ટીમાં બોલિવુડના સ્ટાર પણ સામેલ થયા છે. તમને જણાવી દઈએ કે સલમાન ખાન હાલમાં જ મુંબઈથી ગુજરાતના જામનગર જવા રવાના થયો હતો.

અનંત અંબાણીની બર્થડે પાર્ટીમાં સલમાન ખાન સિંગર બન્યો  ગાયું ગીત, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Apr 10, 2024 | 5:01 PM

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીનો આજે 29મો જન્મદિવસ છે. ફરી એક વખત બોલિવુડ સ્ટાર જામનગર પહોંચી ગયા છે. પ્રી વેડિંગ બાદ અનંત અંબાણીએ બર્થ ડે પાર્ટીનું મોટું આયોજન જામનગરમાં કર્યું છે. આ બર્થ ડે પાર્ટીના વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં સલમાન ખાાન અનંત અંબાણીના જન્મદિવસના એક દિવસ પહેલા બર્થ ડે ગીત ગાતો જોવા મળી રહ્યો છે. ભાઈજાનનું આ ગીત સાંભળી ચાહકો ખુશ થયા છે.

સલમાન ખાનની સાથે સિંગર બી પ્રાક પણ જોવા મળી રહ્યો છે. બી પ્રાકની આગળ સલમાન ખાનનો અવાજ સાંભળી કેટલાક ચાહકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

બોલિવુડ સ્ટાર સલમાન ખાન જામનગરમાં

અનંત અંબાણીના જન્મદિવસના એક દિવસ પહેલા બોલિવુડ સ્ટાર સલમાન ખાન જામનગર પહોંચી ગયા હતા. તેઓ બી પ્રાકની સાથે ફની અંદાજમાં ગીત ગાતો જોવા મળ્યો હતો. બી પ્રાક ફિલ્મ એનિમલનું પોતાનું ગીત સારી દુનિયા જલા દેગે ગીત ગાય રહ્યો છે. તેની સાથે સલમાન ખાન પણ આ ગીત ગાય રહ્યો છે.

ચાહકોને પસંદ આવ્યો ભાઈજાનનો અવાજ

અનંત અંબાણીના પ્રી બર્થડે સેલિબ્રેશનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાકને આવીડિયો પસંદ આવી રહ્યો છે તો કેટલાક આ વીડિયો પર સલમાન ખાનને ટ્રોલ કરી રહ્યા છે.ઓરીએ પણ ઈન્સ્ટાગ્રામ પર અનંત અંબાણીના પ્રી બર્થ ડે સેલિબ્રેશનના કેટલાક ફોટો પણ શેર કર્યા છે. તમને જણાવી દઈએ કે, રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા અનંત અંબાણીનો આ જન્મદિવસ ખુબ ખાસ સેલિબ્રેટ કરશે. આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે જામનગરમાં 3 દિવસ સુધી પ્રી વેડિંગ સેલિબ્રેશન કર્યું હતુ. આ સેલિબ્રેશનની ચર્ચાઓ હજુ પણ થઈ રહી છે.

આ પણ વાંચો : કરોડો રુપિયાનો સંપત્તિ હોવા છતાં નથી કોઈ ઘમંડ, અંબાણી પરિવારનો નાનો દીકરો જીવે છે સાદું જીવન

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">