Amaal Malik: અમાલ મલિકના આ ગીત પાર્ટીમાં મચાવે છે ધુમ, આજે જ તમારા પ્લેલિસ્ટમાં સામેલ કરો

અમાલ મલિક (Amaal Malik)એક મ્યુઝિક ડિરેક્ટર, ગાયક સાથે ગીતકાર છે, અમાલ મલિકના ટોપ ગીતો જેને તેમ તમારા પ્લે લિસ્ટમાં સામેલ કરો

Amaal Malik: અમાલ મલિકના આ ગીત પાર્ટીમાં મચાવે છે ધુમ, આજે જ તમારા પ્લેલિસ્ટમાં સામેલ કરો
અમાલ મલિકના આ ગીત પાર્ટીમાં મચાવે છે ધુમ, આજે જ તમારા પ્લેલિસ્ટમાં સામેલ કરોImage Credit source: file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 12:34 PM

Amaal Malik: બોલિવૂડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)માં જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિક 16 જૂને પોતાનો જન્મદિવસ (Birthday)સેલિબ્રેટ કરી રહ્યો છો અમાલ  (Amaal Malik)અત્યારસુધી 100થી વધુ ગીતોમાં કામ કરી ચૂક્યો છો. જેમાં કોમેડી ગીતથી લઈ દિલને સ્પર્શી જનાર,પાર્ટીમાં ધુમમચાવનાર ગીતો પણ સામેલ છે. તો ચાલો આપણે આજે જોઈએ અમાલ મલિકના ટોપ  ગીતો જેને તેમ તમારા પ્લે લિસ્ટમાં સામેલ કરી શકો છો.

ફિલ્મ : Badrinath Ki Dulhania

અભિનેતા વરુણ ધવનનું ગીત આશિક સરેન્ડર હુઆ કોઈ પણ લગ્ન કે ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દે છે, આ ગીતને અમાલ મલિકે સંગીતની સાથે પોતાનો અવાજ પણ આપ્યો છે.

19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ
Bel Patra Benefits : સવારે ખાલી પેટ બીલીપત્ર ખાવાના ફાયદા છે ચોંકાવનારા, આ લોકો માટે છે અમૃત સમાન, જાણો
Career : શું તિબેટના લોકો ભારતમાં IAS-IPS બની શકે છે?
જો બિલાડી તમારો રસ્તો કાપે તો શું કરવું? પ્રેમાનંદ મહારાજે ગળે ઉતરે એવી વાત કહી

ગીત :Hua Hain Aaj Pehli Baa

આ લવ સ્ટોરી સોન્ગ અરમાન મલિક અને પલક મુછાલે પોતાનો અવાજ આપ્યો છે અમાલ મલિકે આ ગીતના સંગીતમાં શાનદાર કામ કર્યું છે

ગીત  : Ghar Se Nikalte Hi Song

અમાલ મલિકનું સંગીત અને અરમાન મલિકનો અવાજમાં આ ગીત એક હાર્ટ ટચિંગ ગીત છે, આ ગીતને તમારા પ્લેલિસ્ટમાં જરુર સામેલ કરી શકાય છે

ગીત : Ladki Beautiful

લડકી બ્યુટી ફુલ કર ગઈ ચુલ અમાલ મલિક દ્વારા પ્રોડ્યુસ અને કંપોઝ કરવામાં આવેલ ગીત કોઈ પણ પાર્ટીમાં ધમાલ મચાવી દે છે. આ ગીતને તમારા પ્લેલિસ્ટમાં સામેલ કરી પાર્ટીને શાનદાર બનાવી શકો છો,

ગીત : Pyaar…Ek Tarfaa

લોકો ક્યારેક તેમના જીવનમાં પ્રેમની ફ્લિંગ્સ જરુર મહેસુસ કરે છે. ક્યારેક પ્રેમમાં સફળ થઈ જાય છે. તો ક્યારેક નિષ્ફળ જાય છે, જો તમે ક્યારે કોઈને એકતરફી પ્રેમ કર્યો છે તો અમાલ મલિક અને શ્રેયા ધોષાલની અવાજમાં પ્યાર એક તરફા ગીત જરુર પસંદ આવશે.

ગીત :Salamat Full Song

અમાલ મલિકની અવાજમાં ગાવામાં આવેલું ગીત તેરે મેરે પ્યાર કી ઉંમર સલામત રહે હાર્ટ ટકિંગ ગીત છે.

ગીત : Main Rahoon Ya Na Rahoon

ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તાનું આ ગીત દિલને સ્પર્શી જાય છે આ ગીતને અત્યારસુધીમાં યુટ્યુબ પર 320 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે.

ફિલ્મ :Main Hoon Hero Tera

ફિલ્મ જય હો બાદ સલમાન ખાન ફરી એક વખત અમાલ મલિકને તક આપી હતી તેમણે મે હું હીરો તેરા માં શાનદાર અવાજ આપ્યો હતો.

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">