બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ફિલ્મ નિર્માતા કરણ જોહરે અનેક સ્ટાર કિડ્સને લોન્ચ પણ કર્યા છે.

આલિયા ભટ્ટને કરણ જોહરે ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર'થી લોન્ચ કરી હતી

કરણ જોહરે સિદ્ધાર્થ મલ્હોત્રાને આલિયા અને વરુણ સાથે ફિલ્મ 'સ્ટુડન્ટ ઑફ ધ યર'થી લૉન્ચ કર્યો

ડેવિડ ધવનના પુત્ર વરુણ ધવનને પણ કરણ જોહરે બોલિવૂડમાં લોન્ચ કર્યો છે

અભિનેત્રી તારા સુતારિયા

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે 

શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી જ્હાનવી કપૂર