AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AIને લીધે છુટી અમિતાભ બચ્ચનની નોકરી ? Amazon Alexa એ બંધ કર્યું સેલિબ્રિટી વોઈસ ફીચર

Amazon Alexa : બોલિવૂડના સુપર સ્ટાર બિગ B માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. એમેઝોન એ યુઝર્સ માટે એલેક્સા ડિવાઈસ પર સેલિબ્રિટી વોઈસ ફીચર બંધ કરી દીધું છે.ચાલો જાણીએ તેની પાછળનું કારણ શું છે ?

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 5:07 PM
Share
એમેઝોન એલેક્સા પર હવે યુઝર્સ સેલેબ્રિટી વોઈસ ફીચરનો ઉપયોગ નહીં કરી શકે. કંપનીએ એ વાતની પુષ્ટિ કરી છે કે યુઝર્સ એલેક્સા પર અમિતાભ બચ્ચનનો અવાજ નહીં સાંભળી શકે. જણાવી દઈએ કે આ ફીચરના ઉપયોગ માટે અલગથી પ્લાન લેવાની જરુર પડતી હતી.

1 / 5
અમિતાભ બચ્ચન સિવાય અમેરિકી અભિનેતા Samuel L. Jackson, પૂર્વ અમેરિકી બાસ્કેટબોલ ખેલાડી haquille O’Neal જેવી સેલિબ્રિટીના અવાજ પણ હવે એમેઝોન એલેક્સા પર સાંભળવા મળશે નહીં.

2 / 5
એમેઝોનનું આ ફીચર ખુબ જ રસપ્રદ હતું. યુઝર્સ અમિતાભ બચ્ચનના અવાજની મદદથી પોતાની સમસ્યાનું સમાધાન કરતા હતા અને આનંદ લેતા હતા. એલેક્સા પાસે બિગ Bના અવાજ વાળો પ્લાન 299 રુપિયામાં ઉપલબ્ધ હતો.

3 / 5
વર્ષ 2019માં આ શાનદાર ફીચરની શરુઆત થઈ હતી. પ્લાન ખરીદીને 1 વર્ષ સુધી સેલેબ્રિટી વોઈસનો આનંદ લઈ શકાતો હતો. હવે યુઝર્સ નવા પ્લાન ખરીદી શકશે નહીં. જેની પાસે હાલમાં આ પ્લાન ઉપલબ્ધ છે તે થોડા સમય માટે આ ફીચરનો ઉપયોગ કરી શકશે. વર્ષ 2020માં ભારતના આ ફીચરની શરુઆત થઈ હતી. દેશમાં બિગ બી એલેક્સા માટે પહેલા સેલિબ્રિટી વોઈસ બન્યા હતા.

4 / 5
જણાવી દઈએ કે દુનિયામાં હવે AIનો ઉપયોગ વધી રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે હવે એમેઝોન એલેક્સા પર AIની મદદથી આ ફીચર નવા રુપમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">