રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી

Indian Railway Jobs 2024 : ભારતીય રેલવેએ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. અરજીની પ્રક્રિયા 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી ચાલશે. સિલેક્શન કોઈપણ પરીક્ષા વિના મેરિટના આધારે કરવામાં આવશે.

રેલવેમાં 3000 થી વધુ જગ્યાઓ, પરીક્ષા વિના જ મળશે નોકરી, આ તારીખથી કરો અરજી
railways jobs will be available without exam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2024 | 3:00 PM

રેલવે ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે. ભારતીય રેલવે એ એપ્રેન્ટિસની જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો 24 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર સુધી ઓફિશિયલ વેબસાઇટ rrcer.com પર જઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 9મી સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ખાલી જગ્યા ઈસ્ટર્ન રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે.

કુલ 3115 એપ્રેન્ટિસની જગ્યાઓ

આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 3115 એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવામાં આવશે. આ પોસ્ટ્સમાં ફિટર, ટર્નર, મશિનિસ્ટ, વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક), ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રિશિયન, પેઇન્ટર, કાર્પેન્ટર, રેફ્રિજરેટર અને એસી મિકેનિક, મિકેનિક (ડીઝલ), ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અને મિકેનિક (મોટર વ્હીકલ) નો સમાવેશ થાય છે.

Railway Apprentice Recruitment : અરજી માટે પાત્રતા શું છે?

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો માટે કોઈપણ માન્ય બોર્ડમાંથી 50% માર્ક્સ સાથે 10મું પાસ હોવું ફરજિયાત છે. આ ઉપરાંત ઉમેદવાર પાસે સંબંધિત ટ્રેડમાં ITI ડિગ્રી હોવી જોઈએ. અરજદારની ઉંમર 15 વર્ષથી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આરક્ષિત વર્ગને પણ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

પાકિસ્તાનના 'મિની ઈન્ડિયા'માં ઉજવાઈ નવરાત્રી, કરાચીથી સામે આવ્યો Video
સુરતની યશ્વી નવરાત્રીમાં કિંજલ દવેએ મચાવી ધૂમ, જુઓ Video
મુંબઈની નવરાત્રીમાં અમદાવાદની દીકરી ઐશ્વર્યા મજમુદારે મચાવી ધૂમ, જુઓ Video
સચિન તેંડુલકર બન્યો કેપ્ટન, ચાહકોને 24 વર્ષ જૂના દિવસોની આવશે યાદ
પતિના મૃત્યુ બાદ પણ રેખા કેમ સિંદૂર લગાવે છે? જાતે જણાવ્યું કારણ
Blood Sugar કંટ્રોલમાં લાવવા માટે આ રીતે કરો તુલસીનો ઉપયોગ

Railway Recruitment 2024 : અરજી ફી

જનરલ અને ઓબીસી માટે અરજી ફી 100 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

રેલવે એપ્રેન્ટિસ ભરતી 2024 કેવી રીતે અરજી કરવી?

ઈસ્ટર્ન રેલવેની ઓફિશિયલ વેબસાઈટ rrcer.comની મુલાકાત લો.

અહીં અરજી લિંક પર ક્લિક કરો.

રજીસ્ટ્રેશન કરો અને ફોર્મ ભરો.

શૈક્ષણિક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

ફી ચૂકવો અને સબમિટ કરો.

Railway Apprentice Recruitment 2024 notification ઉમેદવારો આ લિંક પર ક્લિક કરીને એપ્રેન્ટિસ ભરતીની જાહેરાત જોઈ શકે છે.

Railway Bharti 2024 : સિલેક્શન પ્રોસેસ શું છે?

એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજદારોની પસંદગી શૈક્ષણિક લાયકાતના આધારે તૈયાર કરવામાં આવેલા મેરિટથી કરવામાં આવશે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.

દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">