જે પ્રોડક્ટ્સ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ નહીં લગાવવામાં આવે. તેમા સોના-ચાંદી અને ઈન્સ્યુલિન જેવી ચીજો સામેલ છે. આવો જાણીએ એ 50 ચીજવસ્તુઓ વિશે જેના પર ટ્રમ્પનો ટેરિફ નહીં લાગુ થાય.
Follow us on
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 27 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. ઓટો સેક્ટર થી લઈને ટેક્સ્ટાઈલ સેક્ટર અને અન્ય સેક્ટર પર ટેરિફનું એલાન કરવામાં આવ્યુ છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ ટેરિફથી ભારત સહિત દુનિયાના તમામ શેર બાઝારમાં ભારે કડાકો આવ્યો છે. સૌથી વધુ જાપાનનું માર્કેટ પ્રભાવિત થયુ છે. જે 3 ટકા ઘટાડો દર્શાવે છે.
જે પ્રોડક્સ્ પર ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ નથી લગાવવામા આવ્યો તેમા સોના-ચાંદી અને ઈન્સ્યુલિન જેવી પ્રોડક્ટ્સ છે.
આવો જાણીએ આ ટોપ 50 ચીજો વિશે જેના ર Trump Tariff લાગુ નહીં થાય.
ડાયોડ્સ, ટ્રાન્ઝિસ્ટર, સમાન સેમિકન્ડક્ટર ઉપકરણો, પ્રકાશ-સંવેદનશીલ સેમિકન્ડક્ટર ઉપકરણો, એલઇડીના ભાગો અને માઉન્ટેડ પીઝોઇલેક્ટ્રિક ક્રિસ્ટલ્સ
સિક્કા, નેસોઈ
સ્ટેનલેસ સ્ટીલ કચરો અને ભંગાર
પ્લેટિનમ, કાચા, અથવા પાવડર સ્વરૂપમાં
પ્લેટિનમ, અઘટિત અથવા અર્ધ-ઘડાયેલા સ્વરૂપમાં
પેલેડિયમ, કાચા અથવા પાવડર સ્વરૂપમાં
પેલેડિયમ, અર્ધ નિર્મિત સ્વરૂપોમાં
રોડિયમ, પાવડર તરીકે કાચું
રોડિયમ, અર્ધ-તૈયાર સ્વરૂપોમાં
મૂળભૂત રંગો અને તેના પર આધારિત તૈયારીઓ, નેસોઈ
ફાર્મા શેર્સમાં જોરદાર ઉછાળો
સનફાર્મા શેર
આ શેર સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો અને સવારના 10.30 સુધીમાં 4.72% ના વધારા સાથે રૂ. 1795.20 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. આ સિવાય landPharma Share (7.15%), Aurobindo Pharma Share (6.55%). Lupin (6.35%), Emcure Pharma (5%), Biocon Share (3.90%), Ajanta Pharma Share (3.07%) તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
(નોંધ કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાંત સલાહકારની મદદ જરૂર લો.)