Fake Bill બનાવનારાઓ પર સરકાર લેશે મોટા એક્શન, GSTથી ખુલશે પોલ, જાણો કઈ રીતે

સરકારે ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ નેટવર્ક (GSTN)ને પીએમએલએ (PMLA) હેઠળ લાવવાનું નક્કી કર્યું છે. તેના માટે સરકારે નોટિફેક્શન પણ જાહેર કર્યું છે. GSTને એ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે, જેની જાણકારી ઈડી અને ફાઈનેશિયલ ઈન્ટેલિજેન્સ યુનિટ સાથે શેયર કરવી જરુરી છે.

Fake Bill બનાવનારાઓ પર સરકાર લેશે મોટા એક્શન, GSTથી ખુલશે પોલ, જાણો કઈ રીતે
Goods and Services Tax
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 7:37 AM

GST News : જો તમે નકલી બિલ આપીને ટેક્સ ચોરી કરી રહ્યા છો તો હવે તમારી ખેર નથી. કારણ કે સરકારે આવા લોકો સામે કડક પગલા લેવા માટે કમર કસી છે. સરકારે ગુડ્સ એન્ડ સર્વિસેઝ ટેક્સ નેટવર્ક (GSTN)ને પીએમએલએ (PMLA) હેઠળ લાવવાનું નક્કી કર્યું છે. તેના માટે સરકારે નોટિફેક્શન પણ જાહેર કરી છે. GSTને એ લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે, જેની જાણકારી ઈડી અને ફાઈનેશિયલ ઈન્ટેલિજેન્સ યુનિટ સાથે શેયર કરવી જરુરી છે.

આનો સીધો અર્થ એ છે કે હવે જીએસટીથી જોડાયેલા કેસમાં ઈડી અને એફઆઈયૂ દાખલ કરી શકે છે. સાથે જ ઈડી જીએસટી ચોરી કરનારા લોકો ફર્મ, કારોબારી કે ઈન્સ્ટીટયૂટ વિરુધ સીધી કાર્યવાહી કરવા માટે આગળ આવી શકે છે. તેનાથી ઈડીને જીએસટી ચોરીથી જોડાલેયા કેસમાં ઘણી મદદ મળશે.

આ પણ વાંચો : TCS Job Scam : TCS માં સામે આવ્યું 100 કરોડનું કૌભાંડ ! 4 અધિકારીઓ સસ્પેન્ડ

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

સૂત્રો અનુસાર, જીએસટી નેટવર્કનો ડેટા ઈડી અને એફઆઈયૂ સાથે શેયર કરવામાં આવશે. આ યાદીમાં હવે કુલ 26 એકમો છે. જો FIU અને EDને કોઈપણ GST આકારણીનો કોઈ શંકાસ્પદ ફોરેક્સ ટ્રાન્ઝેક્શન મળશે, તો તેઓ GSTN સાથે આ માહિતી શેર કરશે. ED નકલી GST નોંધણીના કેસની તપાસ કરી રહી છે. આ કિસ્સામાં એવું પ્રકાશમાં આવ્યું છે કે કેટલાક લોકોએ ચોરી કરેલા PAN અને આધારનો ઉપયોગ કરીને GST રજિસ્ટ્રેશન કરાવ્યું અને મની લોન્ડરિંગ માટે શેલ કંપનીઓ બનાવી.

આ પણ વાંચો : Higher Pension : હાઇ પેન્શન માટે બે દિવસમાં અરજી કરો, નહીંતર તમારે પાછળથી પસ્તાવું પડશે

આટલા GST નંબર થયા સસ્પેન્ડ

કેન્દ્ર અને રાજ્ય સરકારે જીએસટી અધિકારીઓને ફિઝિકલ વેરિફિકેશન માટે 60,000 જીએસટી આઈડેન્ટિફિકેશન નંબરને પસંદ કર્યા. આખા દેશમાં ફીલ્ડ ટેક્સ ઓફિસર તેમનું વેરિફિકેશન કરી રહ્યા છે. તેમાંથી 50,000થી વધારે નંબરોને વેરિફાઈ કરી લેવામાં આવ્યા છે. તેમાંથી 25 ટકા નકલી હતા. હમણા સુધી 11 હજારથી વધારે જીએસટીએનને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Pakistan: પાકિસ્તાને IMF સમક્ષ ફરી ભીખનો કટોરો ધર્યો, 3 અબજ ડોલરની માંગી લોન

સેન્ટ્રલ ઈનડાયરેક્ટ ટેક્સ અને બોર્ડ ઓફ કસ્ટમે ટેક્સ ટોરી રોકવા માટે આ પ્રકારના પ્રયાસ કરી રહી છે. સીબીઆઈસીના અધ્યક્ષ વિવેક જૌહરીએ ગયા મહિને કહ્યું હતું કે સરકાર નકલી બિલિંગ અને ફર્જી ચલણ પર અંકુશ લગાવવા અને ફર્જી બિઝનેસની ઓળખ કરવા માટે ગંભીર છે. કારણ કે સરકારનો હેતું જીએસટી ચોરીને રોકવાનો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
g clip-path="url(#clip0_868_265)">